________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૧૨૧ મુખ્યત્વે વ્યક્તિગત નિંદાનું પણ પાયા વગરનું જ આલેખન કરવા દ્વારા પોતાની અસત્ય વાતને સત્ય લેખાવવાનું પાખંડ આથર્યું !
આથી તે વર્ગની આ વર્ષની તેવી ગંદી–અશ્લીલ અને દાંભિક મૂકને પણ અમારે આ નક્કર બૂક દ્વારા મુખ્યત્વે તાત્વિક જવાબ આપવાની પુનઃ અનિષ્ટ ફરજ બજાવવી પડેલ છે. તે વગે અમારી “ભાસ્કર’ બુકમાંની પૂર્વેત આરજુને પણ તેમની “તરણિ બૂકમાં “ધમકી તથા દમદાટી” લેખાવીને પૃ૦ ૪૮ ઉપર જ્યારે તેમ કરશે તે તમારા દાદાગુરુની ધરખમ ભૂલે તથા (પૃ. ૬૩-૬૪) તમારી અગ્યતાદર્શક ઘણી સામગ્રી પ્રકટ કરવી તે હજુ બાકી છે, તે પ્રકટ કરીશું” એમ પણ લખવા પૂર્વક મને સામેથી દમ ભીડેલ છે, ત્યારે જણાવાય છે કે અમારા દાદાગુરુની તે વગે કહેવાતી ધરખમ ભૂલે અને અમારીઅપ્રકટ રાખેલ–અયોગ્યતા દર્શક સામગ્રી તેઓ સુપે પ્રકટ કરે, અને તે સાચી જણાયેથી જાહેર રીતે સુધારી લેવાની ઈચ્છા ધરાવતા અમારી તે આજથી જ ફરજ થઈ પડે છે કે અમારી “ભાસ્કર બૂકના પૃ. ૨૮ ઉપર અમેએ જણાવ્યા મુજબ અમારે તે પૂઆશ્રી દાનસૂરિજી મ.ના સે” ઉપરાંત રહસ્યને ચેડા મહિનાઓમાં જ પ્રસિદ્ધ કરી દેવા.”કે– જેવાંચીને તે વર્ગ, “એ ધમકી કે દમદાટી હતી, પરંતુ હકીકત હતી' એમ સમજે અને આવા લેશત્પાદક ખલજનેચિત ધંધાથી વિરમી જવાની શ્રી જખ્યનિત્યાનંદવિત્રને તાકીદ આપે. વિરામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com