Book Title: Nava Matina Vivek Darshannu Pradarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 122
________________ ૧ર ૦. નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન સુજ્ઞજનેને યાદ હશે કે–આપણે એ વર્ગ, પિતાના નવા મતમાં શાસનપક્ષના હાથે સં. ૧૯૯૪ થી માંડીને સં- ૨૦૧૯ સુધીમાં તે સર્વેદિક જૂઠે સાબિત જઈ જવા પામેલ હેવાથી સં. ૨૦૨૨ સુધીના છેલ્લા ત્રણ વર્ષ સુધી તે પિતાને મત ઉચ્ચારવાનું જ બંધ કરી બેઠેલ. આથી તે ત્રણેય વર્ષ શ્રી સંઘમાં બેંધપાત્ર શાંતિ જળવાએલ. પરંતુ શ્રી સંઘમાં વતેલ એ શાંતિકાળમાં તે પિતાને પક્ષ ઢીલું પડી ગયે દીઠે, એટલે તેને સતેજ કરવા સારૂ તે વગે, ગતવર્ષે વિના પ્રજને જ આપણું શ્રી સંઘમાં પુનઃ કલેશને સજીવન કરનારી જૂઠી પ્રસ્તાવના પાલીતાણે ગુરુ મંદિરની પ્રતિષ્ઠાના ટાંકણે જ પ્રસિદ્ધ કરવાની કલેશમૂલક પહેલ કરી. એ જોઈ ખિન્ન થએલ શાસનપક્ષે, તેમની તે પ્રસ્તાવનામાંના અસત્ય આક્ષેપ અને નિરૂપણને તસ્વરૂપે સાધાર ખુલ્લા કરી દેનારી “પ્રસ્તાવનાતિમિરભાસ્કર બૂક તે જ વર્ષે પ્રસિદ્ધ કરવાની પ્રતિવાદી તરીકે ફરજ બજાવવી પડેલ, અને તે પણ હળવા હાથે જ ! તે બૂકના પૃ. ૨૮ તેમજ ૬૦ ઉપર તે વર્ગને શાસનપક્ષે, પુનઃ વિશેષ પ્રયાસ કરીને અશાંતિને સહભાગી બનવું ન પડે, એ સારૂ આ લેશત્પાદક પ્રયાસ પુનઃ કરે મુલતવી રાખશે” એમ ભાવભીની આરજી પણ કરેલ ! આમ છતાં તે વગે તે પછી પણ શાંતિ રાખી નહિ અને અમારી તે બૂકના જવાબના દંભી હાઉ તળે આ વર્ષે વળી પાછી ૬૪ પૃ૦ ભરીને “પ્રસ્તાવનાતિમિરતરણ” નામની આખી અસત્યપૂર્ણ જ બૂક પ્રકટ કરી! જેમાં અમારી ભાસ્કર મૂકમાંના એક પણ લખાણને પ્રમાણિક રીતે અસત્ય ઠરાવવાની ફરજ ચૂકીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126