________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
૧૧૯ કાલગ્રહણ લેતા નથી) સૂતક અને ગ્રહણની અસઝાય પણ માનીએ છીએ. તેમજ તિથિની બાબતમાં જે ગામના સંઘની માન્યતા હોય તે પ્રમાણે કરીએ છીએ. તે વખતે અમારી બે તિથિની માન્યતા છેડી દઈએ છીએ. આકેલા–બુરાનપુર–શિવપુરી વગેરે ઠેકાણે (બે ચૌદશ, બે પૂનમ વખતે) એ તેરસની માન્યતા રાખી હતી. બાકી જે સમુદાય (અસઝાયમાં) કાલગ્રહણની ક્રિયા કરે છે, સૂતક વિચાર માનતું નથી તેનું તે જાણે
લિત પ્રીતિ-તત્વ (વિજયજી) લતીપુર તા. ૨-~૬૬
ધમકી નહિ પણ હકીકત સમજે. આ નવા વગ સાથેના મતભેદે અંગે ૩૦ વર્ષથી ચાલતી આવેલ અનિષ્ટ ચર્ચામાં શાસનપક્ષ કદી વાદી બનેલ નથી. કારણ કે–એને શ્રી સંઘમાં શાંતિ કેમ રહે, એ જ ઝંખના છે. જ્યારે આ નવાવર્ગો, સં૧૯૩ થી શાસનના સાચા પક્ષને ખેટે લેખાવવા સારૂ સદા વાદીનું જ કામ કરેલ છે. કારણ કેતેમણે શ્રી સંઘની પ્રાચીન આચરણુઓને ભૂંસી નાખીને તેને સ્થાને નિજની માન્યતાઓને જ સ્થાપી દેવાનું સદા ધ્યેય રાખેલ છે.” એ કૂટ ધ્યેયને સિદ્ધ કરવાના પ્રયત્નમાં શ્રી સંઘમાં અશાંતિ થવાની, એમ તે વર્ગ પણ જાણે જ છે છતાં એ સાથે તે વર્ગ “શ્રી સંઘની તેવી અશાંતિમાં જ પોતાના પક્ષમાં દેરાઈ જવા પામેલા અણસમજુ અને પક્ષમાં જોડાઈ રહેવાના.” એમ પણ જાણ હોવાથી “શ્રી સંઘમાં અશાંતિ કેમ રહે એ જ એની તમન્ના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com