________________
નવામતિને વિવેક દર્શનનું પ્રદર્શન ૧૧૭ મળી ગયેલ છે. આશા રાખીએ કે–તેઓ વાત આગળ નહિ વધારે.
લિ. પં. રાજેન્દ્રવિજયજી ગણી
(હાલ–આ. મ0)–જાવાલ દ્વિવ શ્રા શુદ ૭ ૧૨-આપના તરફથી પ્રસ્તાવનાતિમિરભાસ્કર મળેલ છે. આપશ્રીને પ્રયત્ન પ્રશંસાપાત્ર છે, સામા પક્ષવાળાએ સૂતા સિંહને જગાડેલ છે. આપને પ્રયત્ન સ્તુત્ય છે.
લિ૦ ઐલોકક્સસાગરજી ગણું ઉદેપુર શ્રાશુદ ૧૪
૧૩-આપની પ્રસ્તાવના તિમિરભાકર બૂક મળી છે. બરાબર વાંચેલ છે. શાસ્ત્ર અને પરંપરા વિરુદ્ધ વર્તીને શાસ્ત્ર અને પરંપરાને ચૂસ્તપણે અનુસરનારાઓને હલકા કહીને હલકી ભાષામાં વગોવનારાઓને સપ્રમાણ નિરુત્તર કરનારું લખાણ તેઓને બરાબર ઘટતું છે.
લિ. કંચનસાગરજી ગણી પાલીતાણા દ્વિ શ્રા વદ ૧૨
૧૪-આપે મેકલેલ પુસ્તિકા પ્રસ્તાવના તિમિરભાસ્કર મળી હતી. મેં સાવંત વાંચી હતી. બે નકલ આપ મોકલવા કૃપા કરશે. પુસ્તિકામાં મુદ્દા બરાબર આપે રજુ કર્યા છે અને સમાલેચના પણ ચગ્ય રીતે ઠીક જ કરી છે. (સાહિત્યપ્રેમી આગમપ્રભાકર) મુનિ પુણ્ય (વિજયજી મ.)
અમદાવાદ ભાવ શુદ ૫ ૧૫-પ્રસ્તાવનાતિમિરભાસ્કરની બૂક મળી. આપને પ્રયાસ બીજા માટે અસાધ્ય છે. આપની નીડરતા અને લખાણશૈલી સામાને લાજવાબ બનાવી દે છે. સત્યપ્રરૂપણા કરવાની આપની ધગશ ખરેખર પ્રશંસનીય છે.
દ મુનિ જીતેન્દ્રવિટ (જયમ) દેવાસ તા. ૧૧-૮-૬૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com