Book Title: Nava Matina Vivek Darshannu Pradarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 117
________________ ૧૧૫ નવામતિના વિવેક નનું પ્રદર્શન ૪-પ્રસ્તાવનાતિમિરભાસ્કરની બૂક મળી છે. પ્રવજ્યાગાદિવિધિસંગ્રહની પ્રસ્તાવનામાં તે લેકેએ પિતે અસક્ઝાયમાં કાલગ્રહણ લીધાં અને પદવીઓ આપી વિગેરે શાસ્ત્રવિરુદ્ધ આચરેલી બાબતને છેટી રીતે શાસ્ત્રીય લેખાવવાને દાંભિક પ્રયાસ કરીને તેમજ શાસનપક્ષીય તપગચ્છના સર્વ મુનિઓને પાસસ્થા જેવા કહીને પિતાને મહાન લેખાવવાને જે નિંદ્ય પ્રયત્ન કર્યો છે, તેને તમે યથાર્થ જવાબ આપીને સુંદર ઘટસ્ફોટ કરવા દ્વારા માર્ગ ભૂલેલાને જે સમજણ આપી છે તે બરાબર છે. લિ. દેવેન્દ્રસાગરસૂરિ-ભાવનગર ગ્રાન્ટ વ. ૩ પ–આપશ્રીને તરફસે શ્રી પ્રવજ્યાગાદિવિધિસંગ્રહ-પ્રસ્તાવનતિમિરભાસ્કર નામક ૧૦ પ્રતિયાં મુઝે મિલી હૈ, પઢકર ચિત્ત આનંદિત હુઆ, શાસ્ત્રકી અત્યધિક અવલોકન કર વ અનુભવસિદ્ધ પ્રમાણ દે કર સત્ય બાત લિખી હૈ. વિજય જિનેન્દ્રસૂરિ-પાલીતાણું પ્રશ્રાટ શુ ૭રવિ ૬-પ્રસ્તાવનાતિમિરભાસ્કર કેપી ૧ મળેલ છે. પ્રયાસ પ્રશંસનીય છે. વિજયસુશીલસૂરિ–ખીએલ તા. ૮-૮-૬૬ ૭–પ્રસ્તાવના તિમિરભાસ્કર નામની બૂક મળી અને વાંચી, તમે એ ગ્ય રદીયા આપીને પ્રતીકાર કર્યો છે. અને હું તે એમ જ માનું છું કે-નવા પંથીઓને મદ ઉતાર્યો હોય તે તમે જ ! બીજાની એ તાકાત નથી. લિ. યશોભદ્રસૂરિ–મુંબઈ શ્રાવ શુટ ૫ શુક ૮-પ્રસ્તાવનાતિમિરભાસ્કર બૂક મળી છે, વાંચીને ઘણે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126