________________
૧૧૪
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન સિવાય અમારાં તે બંને પુસ્તકે, શ્રી સંઘમાં કે આદર પામેલ છે, એ વસ્તુ સુજ્ઞજનેનો ખ્યાલ પર લાવવા સારૂ હાલ તે આ નીચે “સુ” ને “સુ” તરીકે જાણીને જણાવનારા અનેક પૂ. આચાર્ય–ઉપા-પં૦ તથા મુનિરાજે વગેરેના-છેલ્લા તે “પ્રસ્તાવનાતિમિરભાસ્કર” અંગેના જ–અભિપ્રાયે રજુ કરાય છે. પ્રસ્તાવના તિમિરભાસ્કર અગેના કેટલાક અભિપ્રાય
૧-“પ્રસ્તાવનાતિમિરભાસ્કર પુસ્તક મળ્યું. હું લગભગ બે વખતથી વધુ વાર વાંચી ગયો છું. આ ભાસ્કર નિબંધ, વિસ્તૃત મહાશાસ્ત્રગ્રંથ છે.
લિપ્રતાપવિત (સૂરિ) મુંબઈ પ્ર. શ્રાટ વ. ૧૧ ૨-પ્રસ્તાવનાતિમિરભાસ્કર બૂક મળી, વાંચી, અભિપ્રાય માટે તમને શું લખવાનું હોય? દરેક પ્રકારના આધાર-પુરાવા પૂર્વક સટ જવાબ લખાયા છે, અને સચોટ રદીયા આપી શાસનસેવા સુંદર કરી છે.
લિ. હેમસાગર (સૂરિ) મુંબઈ ભાવે શુ ૮ ૩-પ્રસ્તાવનાતિમિરભાસ્કરને અભિપ્રાય જાણશે કે જેમને ત્યાં ગદ્વહનની પરંપરા વર્ષો સુધી રહી નહિ, અને જેમની પરંપરામાં ગની પ્રણાલિકાઓને ત્યાગ કરીને પદપ્રદાન આદિ પ્રસંગે અને અનુષ્કાને ચિરકાળ સુધી બનતાં રહ્યા હતા, તેમને ત્યાં શુદ્ધ પ્રણાલિકા ક્યાંથી મળી શકે? અર્થાત્ ન જ મળે. એવા પરંપરાવિહીન વર્ગનાં લખાણની ક્ષતિઓને અંગે ધ્યાન ખેંચતે આપનું આ પુસ્તક ખૂબ જ સુંદર અને મનનીય છે.
લિ. રામવિજય (સૂરિ ડેલાવાળા) સુર સમી પોશુટ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com