________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૧૧૩ ગણાવવા પૂર્વકના તે અસત્ય પિષક લખાણની અસત્યતાને પણ અમેએ ગતવર્ષે પ્રસિદ્ધ કરેલ “પ્રસ્તાવના તિમિરભાસ્કર” બૂકમાં સવિસ્તર અને સપ્રમાણ સાબિત કરી આપેલ લખાણમાંનાયે એક અંશને તે વગે, પિતાની આ વર્ષે બહાર પાડેલ પ્રસ્તાવના તિમિરતરણિ” નામની બૂકમાં (ઉપર જોઈ ગયા તે મુજબ) “તું આવે અને તે આવે” એ સિવાયના કોઈ શાસ્ત્રીય આધારપૂર્વક પ્રમાણિક રીતે અસત્ય દાખવી શકેલ નથી.
આમ છતાં તે વર્ગો, પિતાની એ ચાલુ વર્ષે બહાર પાડેલ ગંદી “પ્રસ્તાવના તિમિરતરણિ” બૂકના પૃ૦ ૧૪ના પહેલા પેરામાં-“વાત એમ છે કે-આ (પ્રસ્તાવના તિમિરભાસ્કર) પુસ્તિકામાં તેમણે હિંસસાગરે) પૂર્વે કરેલ શ્રી તત્વતરંગણના અનુવાદની માફક પિતાના જન્મસિદ્ધ કષાયરૂપ અને જૂઠા આક્ષેપો કરવા રૂપ કચરો ફેંકવા સિવાય કશું સારું કામ કરેલ નથી. એમ એકાએક લખીને શ્રી શાસનસંઘમાં એકી અવાજે ટંકશાળી રૂપે વર્ષોથી માન્ય ઠરેલ શ્રી તત્વતરંગિણીના અનુવાદના પ્રાચીન પરંપરા સંરક્ષક લખાણને તેમજ ગત વર્ષની પ્રસ્તાવના તિમિરભાસ્કર” બૂકનાં ઐતિહાસિક અને શાસ્ત્રાનુસારી સૌમ્ય લખાણને કષાયો અને જૂઠા આક્ષેપના કચરા તરીકે નવાજેલ છે તે, પ્રસ્તુત પ્રસ્તાવનાતિમિરભાસ્કરના ઉદયે તે વર્ગની “પ્રવજ્યા
ગાદિવિધિસંગ્રહની-શ્રી સંઘમાં અકારણે જ અશાંતિ પેદા કરનારી–પ્રસ્તાવના રૂપ મિથ્યાંધકારી અમાસ, અસત્ત્વ રૂપે સર્વાગ ખુલ્લી થઈ આથમી પણ જવા પામી તેની પીડાને આભારી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com