________________
૧૧૮ નવા મતિના વિવેક દર્શનનું પ્રદર્શન - ૧૬-આપશ્રીની પ્રસ્તાવના તિમિરભાસ્કરની કેપી મળી. સૌમ્ય-સચોટ અને ટંકશાળી ભાષામાં આપે જડબાતોડ જવાબ આપે છે. જેમ જેમ આગળ વાંચતો ગયે તેમ તેમ અપૂર્વતા, અદ્ભૂતતા જ પ્રાપ્ત થતી રહી છે. સામાવાળા પણ વાંચીને શાંત થઈ જવા સંભવ છે.
લિ મુનિ કનકવિ (જયજી) મોરબી. તા. ૨૩-૮-૬૬
૧૭-આપશ્રીની પ્રસ્તાવના તિમિરભાસ્કર પુસ્તિકા મળી. આખી મનનપૂર્વક વાંચી છે. સત્યને શા અને પ્રમાણોના આધારે ટાંકવા પૂર્વક અસત્યને સુંદર શૈલીથી ખુલ્લું પાડીને આબાદ ઝળકાવ્યું છે. એ કાર્ય કરવામાં અસત્ય પ્રચારકે પ્રતિની પણ લખાણ શિલીમાં જે સરલતાનું ચિત્ર ઉપસાવ્યું છે તે તે કેઈ પણ સુજ્ઞજનને આશ્ચર્ય પમાડે તેવું છે. આ બૂક વાંચ્યા પછી સામા પક્ષમાં પણ જેઓ શાંતિપ્રિય હશે તેઓ, પિતાનામાં તેવાં દ્વેષમૂલક અને નિરાધાર લખાણ કરનારા–કરાવનારાઓને જરૂર રેકશે એમ લાગે છે. કારણ કે–જવાબ, પ્રામાણિક દલીલો પૂર્વક યુક્તિયુક્ત અને રોચક અપાયે છે. શાસનરસિક દરેક પૂ૦ શમણુભગવંતોએ આ પુસ્તિકા અવશ્ય વાંચવા યોગ્ય છે.
ભદ્રવિજય (જી–ડેલાવાળા)
રાજકેટ, ૧૭–૯-૬૬ ૧૮-તમારી પ્રસ્તાવનાતિમિરભાસ્કર પત્રિકા મળી. અમે બાપજી મહારાજના સમુદાયના હેઈ તમેએ મોકલેલ બૃહદુ
ગવિધિ પ્રમાણે કાલગ્રહણ લઈને મોટા જોગની ક્રિયા કરીએ છીએ. (અર્થાત્ ઓળીની અસક્ઝાયમાં અમે મેટા જોગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com