________________
૧૧ર નવાતિના વિવેક દર્શનનું પ્રદર્શન બૂકે ઉપરાઉપરી પ્રસિદ્ધ કરીને તેમાંના સૌમ્ય લખાણ દ્વારા તેઓશ્રીએ, આ. શ્રી પ્રેમસૂરિજીની “મૌખિક કબુલાતથી છાપામાં વિપરીત લખનાર અને પ્રચારનાર તરીકેની યથાર્થ ઓળખ આપીને તેઓશ્રીને અવિચ્છિન્ન પરંપરાગત યાત્રા પ્રતિબંધના લોપક તરીકે પણ સત્તાવાર ખુલ્લા કરી દેવાની જે હિંમત કરી છે તે પ્રભુ શાસનના આંતરિક રાગના પ્રતીક રૂપ હોઈને ત્રિવિધે અનમેદનીય છે.
શાસનપક્ષની પર્વતિથિ વિષયક અવિચ્છિન્ન આચરણા ઉપર સર્વાગ સાચાપણુની મહેરછાપ મારનાર શ્રી તનવતરંગિણી' ગ્રન્થરત્નને અનુવાદ અમે એ સં. ૨૦૧૯માં પ્રસિદ્ધ કર્યા પછી તેમાંની એક પણ વાતને આપણે આ ન વર્ગ, સં. ૨૦૨૧ પર્યત અસત્ય કે મનસ્વી લેખાવી શકેલ નથી. [ ઉલટું-તે પ્રસિદ્ધ થયા પછી તે તે વગને રૂ. ૪૦૦૦૦)ના ખર્ચે છપાવીને તૈયાર રાખેલ અને ૨૦૧૪ના મુનિસંમેલન વખતે તે તકની રાહ જોતા હતા તે તક આવી ગઈ છે, માટે હવે બહાર પાડીશું” એમ જૈન પ્રવચનમાં અનેકવાર જાહેર પણ કરેલ પોતાના તિથિમતનું ૫૦૦૦ નકલ પ્રમાણ રૂા. ૧૧ ની કિંમત રાખેલું “તિથિદિન અને પવરાધન' નામનું મોટું પુસ્તક તે અદ્યાપિ પર્યત દપટી જ રાખવામાં ડહાપણ સમજાએલ છે!]
તે વર્ગો, સં. ૨૦૨૨માં પ્રસિદ્ધ કરેલ “પ્રવજ્યાગાદિવિધિસંગ્રહની પ્રસ્તાવનામાંના શાસનપક્ષના પર્વતિથિમતચેની વિરુદ્ધનાં તિથિ અંગેનાં લખાણમાં પણ “શ્રી તત્વતરંગિણી અનુવાદના તે અંશનેય અસત્ય કહેલ નથીઃ તદુપરાંત તે વર્ગની તે પ્રસ્તાવનામાંના સમસ્ત શાસનપક્ષને લઘુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com