________________
૧૧૦
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પ્રમાણમાં હોય છે. તે જીનાં રક્ષણ માટે શ્રી જીનેશ્વર ભગવતેએ પ્રરૂપેલ સાધુ અને શ્રાવકને–વ્રત અને નિયમ વિશેષ –યતનાધર્મ, એ ભાવ અનુષ્ઠાન છે અને યાત્રા વગેરે દ્રવ્ય અનુછાન છે. દ્રવ્ય અનુષ્ઠાનેનું આસેવન, ભાવ અનુષ્ઠાનની પ્રાપ્તિ અર્થે કરવાનું હતું હોવાથી ભાવઅનુષ્ઠાનવાળાને દ્રવ્યઅનુષ્ઠાન ગૌણ માનીને પિતાનું ભાવઅનુષ્ઠાન નિર્મળ અને સુદઢ બનાવવા સારૂ પૂર્વ મહાપુરુષના સુદઢ ભાવાનુષ્ઠાનેના આલંબને ભાવાનુષ્ઠાનમાં જ પ્રવર્તવાનું હતું હોવાથી તેઓને યાત્રા આવશ્યક પણ નથી. એટલે ચોમાસામાંને યાત્રા પ્રતિબંધ મુખ્યત્વે અવ્રત અને અનિ. યમવાળાને માટે છે. કારણ કે–તેઓથી યતના ધર્મ યથાવત સાચવી શકાતું નથી.
વળી યાત્રા મુખ્યત્વે સમ્યકત્વની શુદ્ધિનું કારણ હોઈ (વ્રત કે નિયમની શુદ્ધિનું કારણ નહિ હાઈ) તદથી અવિરતસમ્યગદષ્ટિ– માર્ગાનુસારી વગેરે આત્માઓ પણ વ્રતો અને નિયમોના તે ઈચ્છું હોય જ છે, તેથી પણ તેઓને માસામાં યાત્રાને નિષેધ છે. એમ શ્રીસંઘમાંના તે સૌ કલ્યાણકામી આત્માઓને જીવચતના ધર્મ અને તે ધર્મને મારથ જળવાઈ રહે, ઈત્યાદિ કારણે સર્વજ્ઞ ભગવંતેએ જ્ઞાનથી ચોમાસાની યાત્રામાં દર્શનશુદ્ધિના લાભ કરતાં પુષ્કળ જીવેની થવી સંભવિત વિરાધનાના ઘોર પાપથી લેવાવું પડતું હોવાનું અને તે દિશામાં થવી સંભવિતજીવયતના ધર્મની અને તે ધર્મની શુભેચ્છાના–ઘાતને ગેરલાભ તે પારાવાર હોવાનું જાણીને વિરતિ અને અવિરત્યાદિ સર્વ જૈનધમી આત્માઓને માટે “વાર સંવત’ એ ટંકશાલી આજ્ઞા ફરમાવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com