________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
૧૧૧
તદનુસાર સાધુ-સાધ્વી-દેશવિરતિ કે અવિરતિ પણ શ્રાવક શ્રાવિકાએ ચામાસામાં યાત્રા નહિ કરવાની અવિચ્છિન્ન પરંપરા= આચરણા છે. સ. ૧૯૫૭ના જૈન ધમ પ્રકાશ (ભાવનગર) અક ૮ માં એટલે કે-આજથી ૬૫ વર્ષ પૂર્વે (પુ॰ સૂરિસમ્રાટને આચાર્ય પદવી આપનાર) પૂ॰ ૫૦ શ્રી ગંભીરવિજયજી મહારાજે તે ચામાસાની યાત્રા માટે સંઘ તરફથી બહુ વખતના પ્રતિબધ ” હેાવાનુ પણ જણાવેલ છે. છતાં પેાતાની નામના ખાતર શ્રી સંઘમાં ક્લેશ કાયમ ચાલુ રહે એવા શ્રી સંઘમાં કાંઇ ને કાંઇ નવા ડખ્ખા ઉભા કરતા જ રહેવાના ચાળે ચડી ગએલા નવાવગ ના નેતા આ૦ શ્રી પ્રેમસૂરિજીએ, છેલ્લા ચાર વથી તે પાર ંપરિક યાત્રા પ્રતિબેને પણ શિષ્યા દ્વારા શ્રી સ ંઘામાં સત્ર કોઇ પણ આધાર વિના મનસ્વીપણે જ ગાંડીયાની અને ગારજીની’પરપરા કહેવડાવવા લાગી જઇને ગત વર્ષે ચામાસામાં તે તેમના શિષ્ય આ॰ જ ખૂસૂ॰ (?) તથા ૫૦ માનતુંગવિ॰ આદિ સાધુઓને નૂતન દેરાસરના ખાતમુહૂત્તને ન્હાને ગિરિરાજ ઉપર ખાબુના દહેરા સુધી અને કેટલાક શ્રાવકાને ઠેઠ ઉપર સુધી યાત્રા કરાવીને શાસ્ત્રવચના, અવિચ્છિન્ન પરંપરા અને ૬૪ વષ પહેલાં જાહેર થએલ ‘ઘણા વર્ષોંના સઘના પ્રતિબંધ ના પણ ભંગ કરવાનું એક વધુ અપકૃત્ય કર્યું, તે ખરેખર સકલ શ્રી સંઘના ઘેાર અપમાન રૂપ હાઇને અત્યંત દુઃખદ છે.
6
તેઓશ્રીના એ શાસ્ત્ર અને પર'પરાલાપક કૃત્યથી અકળાઈ ઉઠીને તેના પક્ષના જ મુનિરાજ શ્રી સુમિત્રવિજયજીએ એ અપકૃત્ય સામે ચાલુ વર્ષે મુદ્દામ વિરોધદર્શક એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com