Book Title: Nava Matina Vivek Darshannu Pradarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 111
________________ નવામતિને વિવેક દર્શનનું પ્રદર્શન ૧૦૯ મેહગર્ભિત કે જ્ઞાનગર્ભિત તરીકેની શાસ્ત્રવ્યાખ્યા તે સામાન્ય ન્યતયા વર્તામાન સુજ્ઞજન અનુભવિત ભવને આશ્રયીને હેય છે; પરંતુ વર્તમાન આત્માના જીવનને અનુલક્ષીને તેના ભૂતકાલીન ભવે પણ તેવા આંકવા રૂપે હેતી નથી, એ તે આપશ્રી જાણતા જ છે, છતાં તે વાત રદ કેમ ન કરાવી ? (૩)–તે ગ્રંથના તે ૪૮મા પૃષ્ઠની પાછળની ગુરુસ્તુતિઓમાંના અંતિમ લેકના આદ્યચરણમાંનું આપશ્રીએ અપનાવેલ આપશ્રીનું-“ર્મશુરિવાજુમ' વિશેષણ તે આપશ્રીએ–“સં. ૧૯૯૩થી શ્રી સંઘમાં સ્વચ્છેદે જ પર્વતિથિ-સૂતક–પ્રહણ તથા ઓળીની અસક્ઝાય અને આગમાદિ અનેક શાસ્ત્રોના અનેક સદ અર્થોને લેપક એ મહાન કલેશકારી ન મત પેદા કરનાર-સ્વશિષ્ય આશ્રી રામચંદ્રસૂરિજીના સંઘના પણ એકશીય કૌશલ્યાધારશ્રી પ્રેમસૂરિજીએ, પૂર્વાચાર્યોના પ્રાચીન કર્મગ્રંથમાંની મૂળ ગાથાઓ અને ટીકાઓનેશ્રી સંઘમાંથી કમે નામશેષ બનાવી દેવા રૂપે-વિદારીને જ તે “વવા-લો' અને “રા-થરોગ્રન્થનું નિર્માણ શિષ્યાચાર્યના અનુકરણ રૂપે નવું જ પેદા ક્યું છે, એમ ભાવિ જેનોને યાદ રહે !' એ દીર્ઘ દૃષ્ટિને જ આભારી છે ને? કારણ કે આપશ્રીનું પ્રસિદ્ધ સિદ્ધાર્થાતમહોદધિપણું તે તે વિશેષણને સુધારીને પણ તેને ગ્રંથિભેદી અર્થ કરવાની સાફ ના જ કહે છે.) હવે વળી યાત્રા પ્રતિબંધ પણ લે ! સૂક્ષ્મ અને ત્રસજીની ઉત્પત્તિ, ચાતુર્માસમાં સર્વત્ર પુષ્કલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126