________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
૧૦૭
તેવા ક્રોડ કૂડા પ્રચારથી પણ કદી સાચા લેખાવાના જ નથી. આ દુર્દશામાં એછામાં પૂરૂ હવે તે તે ફેસલા પેાતાના મત મુજબ મેળવવામાં તમેાએ તમારા નવા તિથિ મતના રીંગલીડર ૫૦ શ્રી કલ્યાણવિના હાથે તે મતનું લખાણ ‘ચુડાખાલેાતરા’ મુકામે લખાવીને ઝવેરી ખાપાલાલ તથા ભગવાનજી કપાસી દ્વારા મેળવીને વૈદ્યને મેાકલેલ અને તે વૈદ્યે પણ તે લખાણ મુજબ જ તે કહેવાતા ફૈસલા લખેલ' એ વગેરે તે પ્રસંગની ઉપરોક્ત વાતાને વીશ વર્ષ સુધી છૂપાવનાર તમારા તે (તમાને નૂતન તિથિમત પકડાવી દેનાર) ૫૦ શ્રી કલ્યાણવિજયજીએ પણ તમારા વગ ́માંથી ફુટી જઈને સ૦ ૨૦૨૧ માં છપાવેલ ‘નિબંધનિશ્ચય’ પુસ્તકના પૃ૦ ૨૫૨ થી ૨૬૫ ઉપરના ‘તિથિ ચર્ચા પર સિંહાવલેાકૅન’ શીર્ષક તળેના અસ્થિર લેખમાં નવા મતીએને હું અગ્રેસર હતા, વૈધને રામચંદ્રસૂરિજી તરફથી અપાએલું લખાણ મેં જ લખી આપેલ હતું અને ભીંતીયા જૈન પ'ચાંગમાં પણ ટીપણાગત પર્વોપતિથિની ક્ષય વૃદ્ધિ રાખવાનું મે જ પ્રચારેલું હતું!? એ પ્રમાણે સ્પષ્ટ એકરાર પણ કરેલ હાવાથી તેમ જ ૩૦ વ સુધી ડુંગર ખાદ્યો છતાં ઉંદર પણ નહિ પ્રાપ્ત કરેલ હાવાથી તમારે એ માખત હવે તા સદંતર ચૂપ જ રહેવામાં સાર છે. ”
આ (૩) વાતાના ખુલાસા પૂછીને જણાવશેા જ. તદુપરાંત આ (૩) વાતાના તા તમારા વડા શ્રી પ્રેમસૂરિજી મને ખુલાસા પૂછીને જણાવશે જ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com