________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન અધ્યતે, દ્વિતીયે જયંતે, તૃતીયે ત્વકર્મલામનુભવતિ” એ પ્રકારની પંક્તિ, “પિડવિશુદ્ધિ ગ્રંથમાં ખરતરગચ્છની શ્રદ્ધાસન્મુખ કાળે તપાગચ્છીય લેખાતા શ્રી જિનવલ્લભગણિએ એકલાએ જ લખેલ હોવા છતાં એ લેખકે –ઉપરનાં લખાણમાં “પૂર્વાચાર્યોએ ગ્રંથમાં જે લખેલું હતું.” એમ કહેવા દ્વારા ઘણું પૂર્વાચાર્યોએ તેવું લખેલ હોવાનું જણાવેલ છે તે પિતે કરેલા બેટ અર્થોને બધા પૂર્વાચાર્યોના અર્થો તરીકે લેખાવવાના બદઆશયરૂપ છે. શ્રી જિનવલ્લભગણિએ જે ગ્રંથના આધારે તે પિંડાવિશુદ્ધિ ગ્રંથ રચેલ છે તે શ્રીપિંડનિર્યુક્તિ' જેવા શ્રી ગણધરભગવંત વિરચિત આગમ ગ્રંથના પૃ. ૧૭૮ ઉપર જણાવેલ તે મૂળ ગાથાની ટીકામાં પણ તેવી પંક્તિ નથી. છતાં “બધા પૂર્વાચાર્યોએ તેવું લખ્યું છે એમ બેધડક જૂઠું લખનાર એ લેખકમાં આત્માચિંતા શું મનાય ?
તે લેખકની–મહે જે લખ્યું છે તે, ગ્રંથમાં લખેલું લખ્યું છે” એ વાત પણ માયાવી છે. કારણ કે-“મારી બૂકમાં મેં, તે લેખકે ગ્રંથમાંથી લખેલી તે સંસ્કૃતપંક્તિ સામે વાંધો દર્શાવેલ નથી, પરંતુ લેખકે તે સંસ્કૃત પંક્તિનાપ્રથમ સમયે બાંધે, બીજે સમયે ભગવાય અને ત્રીજે સમયે તે કર્મને અભાવ થઈ જાય છે. એ પ્રમાણે કરેલા બેટા અર્થ સામે વધે દર્શાવેલ છે. (કે–જે અર્થ તે ગ્રંથમાં પણ લખેલ નથી. તે વાંધાને અંગે પ્રસ્તાવના તિમિરભાસ્કર'ના પેજ ૬૦ ઉપર તે લેખકને મેં જણાવ્યું છે કે-તે સંસ્કૃત પંક્તિમાંના “વીરે' પદને અર્થ_ નજરે કરવાને બદલે તમે “ભગવાય કર્યો તે અબેધમૂલતા છે.” મારા તે સત્યજ્ઞાપનથી તે ભાઈબંધે ઉશ્કેરાઈ જઈને તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com