________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
૧૦૧
ત્રીજે સમયે અકતા હૈાતી નથી. આમ છતાં તમે ત્યાં તે છઠ્ઠા ગુણઠાણાવાળા મુનિનેય જે-ત્રીજે સમયે કના અભાવ થઈ જાય છે” એમ કહેા છે. તેા તે ૧૧ થી ૧૩મા ગુઠાણાની વાત તે છઠ્ઠા ગુણુઠાણાવાળા મુનિને કેમ ઘટે ?” એમ પૂછેલ, તેના જવાબમાં તે લેખકે તેની આ બૂકના પેજ દરના વ્હેલા પેરામાં મારી તે વાતને “તે, (હુંસસાગર) બ્દુલે સમયે બંધાય, બીજા સમયે નિરા અને ત્રીજા સમયે કના અભાવ’ એમ કહેવા માગે છે” એ પ્રમાણે મારા નામે જાડું રૂપક આપીને પેાતાની તે જૂઠી વાતને મારી માન્યતા તરીકે લેખાવેલ છે, તે તેના માયા પૂણ મિથ્યાત્વશલ્યનું પ્રતીક છે. ઉપરના મારા પ્રશ્નમાં મે તે ત્રીજે સમયે અકતા હોતી નથી' એમ જ લખેલ હૈાવાનુ જાણવા છતાં તે લેખકે-એ રીતે મારા નામે ત્રીજે સમયે કના અભાવ (હુંસસાગર) કહેવા માગે છે’ એમ બેધડક જૂઠ્ઠું' લખવાનું આત્મહિતઘ્નકાય કર્યું", તે તેવા કારમા શલ્ય સિવાય નામધારી મુનિના હાથે પણ કેમ જ બને ?
તેવા તે અસત્યવાદી લેખક, તેની ‘તરણ' બ્રૂકના પૃથ્વ દરના તે જ બીજા પેરાને અંતે તેના છઠ્ઠા ગુણુઠાણાવાળા તેવા ઉચ્ચમુનિને કમ, વ્હેલે સમયે બંધાય, ખીજે સમયે ભાગવાય અને ત્રીજા સમયે નિજ રા' એમ જણાવનારા જુઠ્ઠા લખાણના આધારમાં શ્રી ભગવતીજીસૂત્રનું પૃ૦ ૧૮૨ વાંચવાની ભલામણુ કરે છે તે પણ જૂઠમિશ્રિત છે. કારણકે—શ્રીભગવતીજીસૂત્રના તે પૃષ્ઠ ઉપરની વાત છટ્ઠા ગુણુડાણાવાળા મુનિને અ ંગે નથી; પરંતુ ૧૧ થી ૧૩મા ગુડાણાવાળા મહામુનિએ અંગેની છે, એમ જાણવા છતાં તેણે તે વાતને મારી તે છટ્ઠા ગુણુઠાણાવાળા મુનિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com