________________
૧૦૪
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
6 પ્રસ્તાવના
ચેાગાદિ વિધિ સંગ્રહ ' બ્રૂકની પ્રસ્તાવના જો તમારી જ છે તે તેમાં તમે ચૈત્રી મહામહની અસજ્ઝાયના લેાપકાને વગર સમજે જ સાચા લેખાવેલ છે' એમ મેં મારી તિમિરભાસ્કર' ખૂકમાં શાસ્ત્રપાઠાના આધારે। આપીને પણ સિદ્ધ કરી આપેલ હાવાનુ જાણ્યા પછી તે તમારે મારી સૂચના મુજબ તમારી તે ભૂલેાને સુધારી લેવાની જ પ્રમાણિક ફરજ હતી. તેને બદલે તમે તેા તમારી ‘તરણ’માં તે અસજ્ઝાય લેાપકાને–મારી એક પણ દલીલને સાધાર પ્રામાણિક રીતે અસત્ય લેખાવવાની અશક્ત સ્થિતિમાં પણ–ચેનકેનાપિ સાચા લેખાવવાના જે તે ભાષાથીયે પ્રયત્ન કરેલ છે તે ખપીજનને તે નહિ જ; પરંતુ બીન ખપી એવા વ્યવહારૂ સજ્જન સદ્ગૃહસ્થને પણ શેાલે તેમ છે ? શાંતિથી વિચારશેા.
અને એ સાથે—“ તમારી એ ‘તરણિ’માં તમે જો-‘તું આવા આવા અધમ અને તેએ આવા આવા અજ્ઞાન' સિવાય મનન કરવા ચેાગ્ય કેાઈ સૈદ્ધાંતિક વાત તેા નક્કર૫ણે જણાવી જ શકેલ નથી, તેથી તે બૂક વાંચનાર વિદ્વજનામાં તમે સમજી સગૃહસ્થ જેવાયે લેખાવા પામશે કે નહિ ?' તે પણ વિચારશે.
તમારી ‘ત’િમાંથી તમે, તમારી પ્રસ્તાવનામાં આપેલ શ્રી વિજયલક્ષ્મીસૂરિજીના દાખલાને ‘પ્રસ્તાવનાતિમિરભાસ્કર’ના પ્રતાપે જ જૂઠા માનવા પડેલ હાવા છતાં તેટલેાય તે બૂકના તમે આભાર ન માન્યા તેમાં તમેય તમને પ્રમાણિક લાગેા છે ? વિચારશેા, અને તે સાથે તે પરપરા લેાપકેાના પ્રેમ સોંપાદન કરવા સારૂ તમે તમારા તે તે પૂ॰ દાનસૂરિજી મ૦ આદિ વડદાદા ગુરુનાયે વડદાદા ગુરુના ચૈત્રી એનીની અસજ્ઝાય ત્તવ ની’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com