________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૧૦૩ પડેલ તે બિચારા અસાધુ લેખક, તે પિંડનિર્યુક્તિપરાગમાંની તેને મેં પૂછેલી તેની વાસ જે હોય વાક્યમાંના “રો પદવાળી બીજી ભૂલને તે તેવા યદ્વાતદ્દા પ્રકારે પણ સુધરાવી જ શકેલ નહિ હેવાને અંગે ખૂબ મુંજાએલ હોય તે સહજ હોવાથી તેની અનુકંપાએ તેની તે મૂંઝવણ દૂર કરવા સારૂ અત્ર તેને તે ભૂલને સુધારે પણ જણાવાય છે કે-“ભલાભાઈ! તે “સોળ' પદને સ્થાને “ર ” પદ સ્થાપીને તે અનર્થકારી પદને બીજી આવૃત્તિમાં સુધારી લેજે. સચોટ આધાર માટે શ્રી બૃહતક૯૫સૂત્ર'ની ૩૩૩૦મી ગાથા જેવી. લેખકના વડિલેની આવી ગુરુગમ વિહેણી સ્થિતિ જોતાં “પ્રસ્તાવનાતિમિરભાસ્કરમાં મેં જણાવેલી મુનિશ્રી ધર્મગુપ્તવિજયજીની પાંચેય કારણે જોઈએ” વાળી ભૂલને ખુલાસે તે હવે આ૦ શ્રી પ્રેમસૂરિજી મ. પણ અવસર મેળવીને અમારા પૂ. ગચ્છાધિપતિશ્રીથી ગુરુગમ પ્રાપ્ત કર્યા પછી જ આપી શકશે એમ ભાસતું હોવાથી તેઓશ્રી તરફના તે ખુલાસાની રાહ જેવી હાલ તુરત તે મુલતવી રાખવી પડેલ છે.
તે લેખકે–પિતાને ગણાવાતી તે “તરણિ” બૂકના પૃ૦ ૬૨ના તે પહેલા પિરાથી લઈ પૃ૦ ૬૪ સુધીમાં પણ કેટલુંક હાથપગવિનાનું ભરડ્યું તે છે જ, પરંતુ તે સઘળું પોતે આવાં જૂઠાં અને ગંદા લખાણમાં પણ જેમને છૂપાયે સાથ પ્રાપ્ત કરી શકે છે તે આ૦ શ્રી પ્રેમસૂરિજીને ખુશી-ખુશી રાખવા સારૂ તેમના પરમભક્તના દેખાવ તળે કરેલ હોઈને કેવળ દયાપાત્ર છે.
હિત...શિ. ક્ષા. નિત્યાનંદવિજયજી ! તમારા જણાવવા મુજબ “પ્રવજ્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com