________________
૧૦૨
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન વાતમાં ખોટી રીતે જ આધાર તરીકે રજુ કરી છે!” ૧૧થી૧૩માં ગુણઠાણાવાળા મુનિઓને-પહેલે સમયે બંધાય-બીજે સમયે ભગવાય અને ત્રીજે સમયે નિજરે એ વાત તે મેં મારી બૂકમાં જણાવેલ જ છે તે લેખકે તે તેની-છઠાગુણઠાણાવાળા ઉત્તમમુનિને ત્રીજા સમયે “અકર્મતા હોય છે એ વાત બદલ જ આધાર બતાવ રહેતે હતો તે તે લેખક બતાવી જ શકે તેમ નહિ હોવાથી અને પિતાને તે અર્થ પણ છેટે છે' એમ કબૂલ પણ કરવું નહિ હોવાથી તેમણે આ અસત્ય સેવ્યું છે ! આ છે તેની શાસ્ત્રપ્રત્યેની વફાદારી ! આ જોતાં મહાપાધ્યાયજીનું‘ટેળે પણ જે ભળે અંધપ્રવાહ નિપાત. એ વચન, આ ટોળાં માટે તે નહિ હેય ને? એમ હરકેઈ સમજુને લાગવું સંભવિત છે.
(૫૧)તે લેખકે તેની પિંડનિર્યુક્તિપરાગની તે પંક્તિ માંના કરેલા–બીજે સમયે ગવાય અને ત્રીજા સમયે તે કર્મને અભાવ થઈ જાય છે તે ખોટા અર્થને જ (કલમ ૫૦માં જણવ્યા પ્રમાણે) સાચે લેખાવવા સારૂ તે લેખકને ઉપરોક્ત પ્રકારે અનેક જૂઠાણું સેવવાં પડેલ છે, તે જોતાં તે એમ ખચિત સંભવ છે કે-તે લેખકના વડિલેમાં એક પણ વ્યક્તિ અર્થ પૂછવાના સ્થાનરૂપ ગણાય તેવા ગુરુગમવાળી નથી.” જો હેત તો તેણે તે લેખકને મેં ઉપરની કલમમાં જણાવેલ સાચો અર્થ જણાવ્યાજ હતઃ આ જોતાં પ્રસ્તાવના તિમિરભાસ્કર પૃ૦ ૬૧ના બીજા પરાને મથાળે તે લેખકને મેં–‘તમારા વડિલેમાં જે કઈ એકાદ પણુ ગુરુગમવાળા હોય તે” એ પ્રમાણે જે વાક્ય લખ્યું છે તેને વાચકોએ હવે નકકર સત્ય ગણવું રહે છે.
(૫૨) એ પ્રમાણે ગુરુગમના અભાવવાળા વડિલોને શરણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com