________________
૧૦૦
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન “પ્રસ્તાવનાતિમિરતરણિના પૃ૦ ૬૧ની પહેલી પંક્તિથી માંડીને પૃ. ૬૨ની બે પંક્તિ સુધીમાં તેને અર્થ સંગત કરવાની તમા રામાં બુદ્ધિ ન હોય તે તે તમારામાં ગુરુગમનું દેવાળું બતાવે છે, એને બળાપે તમે બીજા ઉપર શું કામ કાઢે છે?” એ પ્રમાણે મીયાભાઈની જેમ સામેથી ગળે પડીને ગાલી પ્રદાન કર્યા પરંતુ તે “જીને પદને પોતે ખોટો કરેલે ભેગવાય” અર્થ, તે હરગીજ ન ફેર ! આ છે તેની “નિજરે” તરીકેના સાચા અર્થના ભેગે પણ પિતાને તે ખેટ ભેગવાય અર્થ તે નહિ જ છેડવાની શાસ્ત્રાર્થ પ્રિયતા ! એ જ છે એમની એઓ વડે ગવાતી સુવિહિતતા! એક કવિએ ઠીક જ કહ્યું છે કે
हीनपुण्या न पश्यंति, रागान्धास्तत्त्वसंस्थितिं । लामेऽलाभफलं चैव, लभंते ते नराधमाः ॥१॥
તે નવા વર્ગના નેતા શ્રી રામચંદ્રસૂરિજીના શિષ્ય મુનિ શ્રી માનવિજયજીએ સંવત ૧માં તે શ્રી “પિંડવિશુદ્ધિ ગ્રંથ સટીકના પ્રસિદ્ધ કરેલ પ્રતાકાર ભાષાંતરના પૃ૦ ૭૨ની પહેલી પુઠી ઉપર તે “કીર્ય પદને અર્થ ભેગવાય” એમ બેટે નહિપરંતુ ખપી જાય છે એમ સાચે જ કરેલ હોવાનું જાણવા છતાં પણ તે વેષવિડંબકભાઈ એ મારા સત્ય એવા “નિજરે' અર્થને ન તે સ્વીકાર કર્યો અને ન તે પિતે “ભેગવાય” તરીકે કરેલ જુઠે અર્થ ફેર ! અને ઉપરથી એમને યેગ્ય ગાલીપ્રદાને મને કર્યા ! ત્યારે તે “શ્વપચજાત એથી વધુ શું કરે?” એ જ વિદ્વાનોએ વિચારવું રહ્યું.
મેં “પ્રસ્તાવનાતિમિરભાસ્કરના પૃ૦ ૬૧ના પહેલા પેરામાં પ્રથમસમયે બંધ અને બીજા સમયે તે નિર્જરા જ હોય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com