________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન (૪૭)-પૃ. ૬૦ ઉપર તે લેખકે–આ. શ્રી દેવેન્દ્રસાગરજી વગેરેએ તે વખતે મને આવું કહેલું અને તેવું કહેલું” એમ ધડા વિનાની કઢંગી વાતે વડે પૂ. આ. શ્રી દેવેન્દ્રસામગ્રીને “કૃપમંડુકીયા-ઘમંડી' કહી દેવાનું પાપ કરીને પણ પોતાના શાસન માર્ગ–ઉત્થાપકોને સુવિહિતે કહી દીધા, તેટલા માત્રથી તેઓ કુવિહિત અને કૂપમંડૂકજ્ઞાનવાળ મટી જતા નથી, અને તેથી મેં “પ્રસ્તાવનાતિમિરભાસ્કર” બૂકમાં તેઓને ઘટાવેલે સિન” લેક તે લેખકે જે–અમને ઘટાવવા પ્રયાસ કરેલ છે તે વ્યર્થ છે. ઉલટાનું તેમની “પ્રસ્તાવના તિમિરતરણિ'માંનું આ બૂકે ઉપર પ્રમાણે તાજુ ખેલી બતાવેલું પારાવાર અજ્ઞાન તે તેઓને વિશેષે અજ્ઞાની-ઘમંડી અને અસદર્થના પોષક તરીકે ઓળખાવતું હોઈને તે બgf૦” લેક તે તેઓને વિશેષે યથાર્થ ઘટે છે.
(૪૮)-પૃ. ૬૧ના પહેલા પિરાનું લખાણ તે લેખકે-મારા લખાણ અંગેના વિષયથી ખસીને=વિષયાંતર થઈને ચાલ વિષયમાં પત્થર ફેંકવારૂપે કરેલું હોઈને-લેખકની દુષ્ટવૃત્તિનું ઘોતક છે.
(૪૯)-પૃ. ૬૧ના બીજા પેરાથી માંડી પૃ૦ ૬રના પહેલા પિરા સુધીમાં લેખકે જે- મેં તેની પિંડનિયુક્તિ પરાગ'માંની ભૂલ બદલ “તેના વડિલેમાં જે કઈ એકાદ પણ ગુરુગમવાળા હોય તે આવી ભૂલ ન થવા પામત” એ ભાવનું લખેલ તેને) અધમહદે પહોંચ્યાનું લખીને તેના બધા વડિલેને ગુરુગમવાળા છે, એમ લખ્યું છે તે તેમના વિદ્યમાન સર્વ વડિલે કરતાંયે વડિલ આ
શ્રી પ્રેમસૂરિજી પણ તેમના રચેલા સંક્રમકરણ ભાગ બીજાના પૃ૦ પહેલા ઉપર જ ‘હિંસાત્યરાત' વાક્ય લખવામાં ગુરુગમના ભારેભાર અભાવવાળા સાબિત થતા હોવાથી સદંતર જૂઠું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com