________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
અભ્યાસ કેમ કર્યો નહિ?” એમ પૂછે છે તે લેખક ઘેર ઠેષાગ્નિમાં સળગી રહ્યો હોવાનું સૂચક હેઈ ત્યાં કેઈ ઠારે તે સારૂં.
(૪૩)-પૃ. ૫૧ના પિરા ત્રીજાથી પૃ૦ પરના પહેલા પેરા પર્યંતના યદ્વાલદ્વા લખાણનું બેવજુદપણું મારી “પ્રસ્તાવના તિમિરભાસ્કર બૂકમાં તેમજ આ ઉપરના લખાણમાં સ્પષ્ટ કરી આપેલ હોવાથી આ લેખકે-હવે તે આવા “નિજમતિને યેનકેનાપિ જિનમતિમાં ખપાવવાની–ઘર ભવાભિનંદીધૂનવાળા દષ્ટિરાગીઓને શાસનદેવ સન્મતિ આપે, એમ જ ઈચ્છવું રહે છે.
(૪૪)–પૃ૦ પરના બીજા પેરાથી અને પૃ. ૫૩ના પહેલા પેરાથી પૃ૦ પદના પહેલા પેરા સુધીમાં લેખકે-“પ્રસ્તાવનાતિમિરભાસ્કર બૂકમાં સમ્યકૂચર્ચિત મુદ્દાને પણ યદ્વાતદ્વા પ્રકારે અસમ્યક્ લેખાવવા ચર્ચેલા કૂટ લખાણને ઉપેક્ષણીય માનવું રહે છે.
(૪૫)-પૃ. ૫૬ના બીજા પિરાનું લખાણ લેખકના હૃદયની હાયવરાળરૂપ હાઈને ઉપેક્ષણીય છે.
(૪૬)પૃ૦ પદના બીજા પેરાથી માંડી પૃ. ૫૯ના બીજા પેરા સુધીનું લેખકનું શ્રી અભયસાગરજી ગણિના ભગવતીજીના યેગ અંગેનું ગાળાગાળીપૂર્ણ નિંઘ લખાણ, પ્રસ્તાવનાતિમિરભાસ્કર બૂકના તથ્ય લખાણથી તે અંગેની શ્રી પ્રેમસૂરિજીની
એ બહાને શ્રી પ્રેમસૂરિજીએ, તે મુનિશ્રીને–ચાતુર્માસમાં પોતાના વીશેક સાધુને અહિંથી તહિં દેડાવવા પૂર્વક–અમારા સમુદાયથી ખસેડી લેવરાવીને પોતાના કરી લેવાની મલિનતર પ્રવૃત્તિપર્યંતની ભીષણ ચાલબાજી ખુલ્લી થઈ જવા પામી તેની આંતરિક આતશતાને આભારી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com