________________
૯૪
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન વવાની (૭)-પિતાને મહાન લેખાવવા સારૂ પચાસેક સાધુનું જૂથ તે આ ભીષણ કાળમાં પણ કાયમ સાથે રાખીને તેના નિર્વાહ અર્થે ભારે ખર્ચે રખાતા ખાનગી રસોડેથી પ્રાયઃ સદા આધાકમી અશન–પાનાદિ વહોરવાના દાંભિકપણે જારી રાખેલા સંયમઘાતક વ્યાપારને તે પંપાળતા જ રહેવા પૂર્વક “અમારા નિમિત્તનું હોય તે ન કલપે” એમ માત્ર વાચાથી જ સર્વત્ર કહેતા રહેવા પૂર્વક નિજને સુવિહિત શિરોમણિ લેખાવવાના તેમજ (૮)-સર્વાધિક શિષ્યસંખ્યાંકીના આકર્ષક વિશેષણથી અવલે. પાઈને શિષ્યની ભદ્રિતાને ભક્તિના બહાને લાભ ઉઠાવવારૂપે શિષ્યની ખાંધે જીવતા ચઢીને ગામેગામ ફરવાની” સંવિગ્ન પાક્ષિકત્વની પણ ગંધ વિનાની (દેવસૂર તપાગચ્છભક્ષક જ નહિ, પરંતુ) સાધુતાભશકરીતવાળા શ્રી સિદ્ધાર્થાન્ત મહોદધિની ભવવર્ધક ચુંગાલમાં સપડાએલ હોય ત્યાં સુધી સાચું બોલે પણ શી રીતે ? શું બિચારાની દશા?
(૩૯)-નિજના સમુદાયમાં પણ “આગલ હાથ પાછલ હાથ રક્ષા કરે ગોરખનાથ”ની બાહાત્યંતર આબરૂવાળા તે લેખકે તે બૂકના પૃ. ૪૭ના બીજા પેરાથી પૃ૦ ૪૮ના પહેલા પેરામાં જે
પ્રસ્તાવનાતિમિરભાસ્કર બૂકના પૃ. ૨૮માં તેઓ જરૂર પડે એવાં છે ઉપરાંત રહસ્યને પ્રસિદ્ધિ આપવાની ધમકી આપે છે; પરંતુ બીજાઓને શિખામણ આપવા જનાર તેઓ શ્રીમાન જ તેમની પિતાની તથા તેમના દાદાગુરુ આ૦ શ્રીએ કરેલી સેંકડે ભૂલેને ભૂલ તરીકે પહેલાં જાહેરાત કરી સુધારી લે, જેથી તેની તેવી ઘરખમ ભૂલો બતાવવાને પરિશ્રમ બીજા કોઈને કરે ન પડે.” એમ લખ્યું છે, તેને જવાબ તે ભાઈ સહિત તે વર્ગને એ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com