________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન અપલપનાર રીઢા ગુન્હેગાર જેવી ગણાય. પૂર્વે જોઈ ગયા તેમ તે રહસ્યવેદીજીના તે આઠમાંના એક પણ રહસ્યને તે લેખક, અંશેય સાચું ઠરાવી શકેલ નહિ હોવા છતાં એ પ્રકારે તે આઠેય રહસ્યને ખોટેખોટાં ભૂલભરેલાં તારવ્યાં હોવાનું જૂઠાણું બેધડક ઉચરી શકે છે તેથી તે માણસ સત્ય કરતાં અસત્યને વિશેષ ઉપાસક ઠરે છે.
ચોરના પિપટને સાચું બેલડું પાલવે નહિ, એ ખરું; પરંતુ એ તે તિર્યંચની વાત છે. માનવને તે તે વાત પિતે જે આત્માથી ન હોય તે જ પાલવે.” એ વાત તે લેખક ન સમજતા હોય તેમ તે કેમ જ માની શકાય? પરંતુ જ્યાં સુધી તે બીચારા પૂર્વકર્માવશા-“(૧) માટુંગે આકાશમાંથી પ્રભુને ભકતાણીના ઘરમાં ઉતરાવીને દર્શન કરવા કરાવવાની (૨)રામવિ એ મને પૂછયા વિના તિથિમત કાઢેલ હોવાનું નિજનું નિવેદન “મેં બહાર પાડ્યું પડાવ્યું નથી” એમ કહેવાની (૩)
મારે ન તિથિમત મૂકી જ દે છે” એમ વર્ષો સુધી અનેકને કહેવા છતાં સં. ૨૦૧૩માં શ્રી પદ્મવિના નામે પિતે લખાવેલા લેખમાં તે નવાતિથિમતને જ સાચો કહેવાની (૪)–વ્યાખ્યાન આપતાં પણ આવડતું નહિ હોવા છતાં પોતાના ગુરુથી તે પિતાને ઘણું-ઘણું મહાન લેખાવવા સારૂ શિષ્યાના હાથે પિતાને ઘણાજ કૃત્રિમ ટાઈટલે જોડાવવાની (૫)–જેમના પ્રતાપે શ્રીસંઘમાં પિતે ઝળકવા પામેલ છે તે શિષ્યની પ્રજાને હણીને તેના–બોકડાને વધ બંધ કરાવવા જેવા–પ્રભાવક કાર્યને પિતાના નામે ચઢાવવા દેવાની (૬)-સં. ૨૦૧૯માં કાશુ ૧૫ સવારે અને ચૌદશ સાંજે કરવાની વિપરીતતાને પેપરમાં પ્રમાણિક લેખાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com