________________
૮૯
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન સં. ૧૯૭૬માં તે પદ આપ્યું હોવાની લખેલી) તે વાતને “શ્રી પ્રેમસૂરિજીને પૂ૦ દાનસૂરિજીએ ઉપાધ્યાય પદ આપતી વખતે તે “સિદ્ધાંતમહેદધિપદ સં. ૧૯૮૭માં મુંબઈમાં આપ્યું હતું” એ પ્રમાણે જે ફેરવી તળેલ છે તે પણ શ્રી પ્રેમસૂરિજીકૃત સં. ૧૯૮ના “સંક્રમકરણ'ના બીજા ભાગની પ્રસ્તાવનાના પેજ ૧૯ ઉપર પૂ૦ દાનસૂરિજી-પં રામવિજયજી અને જબૂજીએ મળીને મુનિ રક્ષિતવિજયજીના હાથે (શ્રી રામવિ૦ના થનાર બે શિષ્યને પિતાના કરી લેનાર આ શ્રી લબ્ધિસૂરિજી પિતાને
સિદ્ધાંતમહેદધિ” તથા “વ્યાખ્યાન વાચસ્પતિ” કહેવરાવે છે તે બિરૂદ ગુરુએ નહિ આપેલ હોવાથી ખોટું છે” એમ લેખાવવા સારૂ) કરાવી લીધેલા લખાણને આધારે લખ્યું હોવાથી સાવમળ જુઠું છે.
(૩૫)–પૃ૦ ૩૬ના ત્રીજા પેરાના તે લખાણ પછી લેખકે જે-તે વખતે શ્રી હંસસાગરજીની દીક્ષા થયેલી તેથી એ બધી બીના તેઓની જાણમાં છે, છતાં તે સાચી હકીકતને પણ તેમણે (તેની બૂકના) પૃ. ૨૭ ઉપર ખાટી ચીતરી છે.” એમ લખ્યું છે તે પણ તે બેટી હકીકતને સાચી લેખાવવા માટેનું તે જૂઠા લેખકનું સાવમૂળ જુઠાણું છે. કારણ કે-આ લેખકની (૧૯૮૭ના કા૦ ૧૦ ૩ ની) દીક્ષા વખતે શ્રો પ્રેમસૂરિજીને ઉપાધ્યાયપદ અપાએલ; પરંતુ “સિદ્ધાંતમહેદધિ” પદ તે હેતું જ અપાયું એમ આ લેખકને બરાબર યાદ છે. વળી મારી બૂકના તે પૃ. ૨૭ ઉપર આ લેખકે, તે “સિદ્ધાંતમહોદધિ પદ” સં. ૧૯૭૬ માં મહેસાણે અપાયું હોવાની લખેલી વાતને ખાટી ચીતરી નથી; પરંતુ “પૂ. રહસ્યવેદીજીએ પરમેષ્ઠીના પાંચ પદમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com