________________
-
નવામતિને વિવેક દર્શનનું પ્રદર્શન ૯ કલેક પ્રમાણ લખાણ રહી ગએલ હોવાનું તથા પૂર્વ આ૦ શ્રી મેઘસૂરિજીએ (હસ્તલિખિત) સૂર્યપ્રજ્ઞપ્તિ વંચાવતી વખતે તેઓશ્રીએ છપાવેલ સૂર્ય પ્રજ્ઞપ્તિમાં ૬૨૫ અશુદ્ધિઓ, એક પૃષ્ટથી વધુ પાઠ તથા ૧૯ સ્થળે એક એક ગાથા એટલે પાઠ રહી ગએલ હોવાનું તેમ જ બે સ્થળે એક એક ગાથા જેટલું વધુ પાઠ છે, તે તેઓ પાસેની પ્રતિઓ જેવાથી જિજ્ઞાસુઓને સ્પષ્ટ જણાશે.” એમ લખેલ છે તે તે તેની નિંદકવૃત્તિ મુજબ ઠીક છે; પરંતુ તેમણે તે અશુદ્ધિકરણને પૂ. આગમ દ્વારકશ્રીના અશુદ્ધિકરણ રૂપે લેખાવેલ છે તે તેને ઈગર્ભિત દાંભિક મૃષાવાદ છે. કારણ કે-“પૂ૦ આગામે દ્ધારકશ્રીઓ, આગમાદિ શાસ્ત્રો શુદ્ધ છપાવવાની બુદ્ધિએ પ્રસિદ્ધપ્રસિદ્ધ પ્રાયઃ તમામ જ્ઞાનભંડારેમાંથી પ્રાચીનતર પણ હસ્તલિખિત પ્રતિઓ મંગાવવા છતાં (કેટલાક ભંડારેએ નહિ મોકલવાથી) પ્રાણપ્રતિઓને અનુસારે જ તપાસીને તેઓશ્રી શા મુદ્રિત કરાવી શકેલ હોવાની તેમજ તે મુદ્રિત થયા પછીથી વર્ષો બાદ પૂ. સાહિત્યપ્રેમી યુનિ. રાજશ્રી પુણ્યવિજયજી મહારાજે તથા પૂ૦ મેઘસૂરિજી મહારાજે તેમાંના પુનઃ મુદ્રિત કરાવેલાં શાસ્ત્રો, પ્રથમની તે તે મુદ્રિતપ્રતે તેમજ તે તે પ્રતે છપાવતી વખતે પૂ આગમેદ્ધારકશ્રીને જે જે ભંડારમાંથી નહિ પ્રાપ્ત થએલી પ્રતેને પણ મેળવીને મુકિત કરાવેલા હોવાથી પ્રથમની અપ્રાસહસ્તલિખિત પ્રતિઓમાં જે જે વિશેષ પાઠો કે પંક્તિઓ જોવામાં આવેલ તે પાઠ કે પંક્તિઓ પ્રથમની પૂ આગમ દ્વારકશ્રીમુદ્રિત પ્રતિઓમાંનહિ હોવા રૂપે જ તે તે પ્રાથમિક મુદ્રિત પ્રતિઓમાં તે તે વિશેષપાઠયાવત્ પંક્તિઓ નહિ હોવાની વાત પ્રસિદ્ધ હવાથી “પૂ. આગામે દ્ધારકશ્રી મુદ્રિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com