________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન મહા ’નાં નિવેદન પૃ૦ ૨માં આગદ્ધારકશ્રીને નિઃસંકોચ પણે અજ્ઞાન સંશોધકેની હરોળમાં મૂક્યા છે.” એ ત્રણ વાતને યુક્તરૂપે સ્વીકૃતિ આપી છે, તે તે બાબતને યુક્ત મનાવવા સારૂ તેમણે હવે પછીથી-“(૧)–પૂ. આગમ દ્વારકશ્રીનાં સંશોધનને સાચાં માનીને કેઈપણ ચર્ચા–મુદ્રણાદિ પ્રસંગે તે આખાયે વગે તે તેના પર આધાર રાખીને નહિં જ પ્રવર્તાવાનું, (૨)-પૂ૦ દાનસૂરિજીએ નંદીસૂત્ર, પૂ આગમેદ્ધારકશ્રીએ છપાવેલ નંદિસૂત્રને સન્મુખ રાખીને જ શોધેલું હોવાનું સપ્રમાણ જાહેર થાય તે પણ નહિં જ કબૂલવાનું અને (૩)–પૂછ આગમાદ્ધારક આ૦ મ) કરતાં પણ ટેચના સંશોધક તરીકે તે ૫૦ હરગોવનદાસને જ માનીને તેના શેધેલા જ આગમ પર આધાર રાખવાનું” તેમના ઉત્થાપક વર્ગને જાહેર રીતે જણાવી દેવું ઘટે છે કે–જેથી તે વર્ગમાંના પણ કેટલા વિદ્વાનેએ તે લેખકની તે તે વાતને ચુક્ત માનેલ છે? તેની ખબર પડે. પૃ. ૩૭ ઉપરના ત્રીજાચોથા પિરાનું લખાણ તે મુખ્યત્વે શાસનપ્રાણ ગીતાર્થમહાત્માની નિંદા અંગેના ટાયેલારૂપ હોઈ ઉપેક્ષણય છે.
(૨૧)-પૃ. ૩૮ના બીજા પેરાની પંક્તિ ૮ સુધીમાં લેખકે “સાગરજીમ આવશ્યક વૃત્તિ છપાવતા હતા, તેનું એક મુફ સમિતિએ પૂપં. શ્રી દાનવિ. મને મોકલેલ તેમાં શ્રી આનંદસાગરસૂરિ મ. શ્રીએ સુધારેલ ભૂલે ઉપરાંત ઘણી ભૂલે શુદ્ધ કરવી રહી ગએલી નીકળી, એટલે શ્રી સાગરજી મશ્રીએ તેઓશ્રીને મુફ મેકલવાનું બંધ કરાવ્યું. કારણ? એમનાથી રહી.
જતી ઢગલાબંધ ભૂલે બીજાના હાથે શુદ્ધ થાય એમાં પોતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com