________________
(૨
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પુણ્યવિજય" એ પ્રમાણે સદ્ અર્થ પણ રજુ કરવા રૂપ સર્વોચ્ચ પ્રમાણપત્ર પણ રજુ કરેલ હોવાની પ્રસિદ્ધ હકીકતથી તો એ લેખક માહિતગાર જ હોય.]
(૨૫)–પૃ૦ કરના બીજા પિરામાં લખેલ-ખરી વાત એ છે કે–ગમે તેવા મેટા ધુરંધર આચાર્યો વગેરે હોય પણ શ્રીમાન હંસસાગરજીને તેમના તિથિપક્ષની બાબતમાં જરા સરખા પણ જ્યારે વિરોધમાં લાગે ત્યારે તેઓની સામે પણ તેઓ ચઢાત&ા લખ્યા વિના રહ્યા નથી.” એ વાક્યમાં લેખકે લખેલ તેમના તિથિપક્ષની” અને “યદ્વાલદ્વા” એ બે જૂઠા વાક્યોને સ્થાને “શાસનમાન્યતિથિપક્ષની” અને “યથાર્થ ” એ બે વાક્યોને લેખકે ઈરાદાપૂર્વક જેલ નથી તે તેમની મલિન. વૃત્તિનું દ્યોતક છે સિવાયની તે વાત બદલ તેમનામાં જે શાસનપ્રેમ હોય તે તેમણે પણ ગૌરવ લેવા જેવી હોવા છતાં નિંદારૂપે વર્ણવી છે, તે વિપરીત મતિના પ્રતીકરૂપ છે.
(૨૬)–તે પિરામાં આગળ જતાં લેખકે લખેલી–“સં. ૨૦૦૪ પછીથી પૂ. આ૦ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ વગેરે બધા તેમનામાં ભળતા થયા ત્યારે “આ ભાઈસાહેબે ઠંડા પડી ગુણે ગાવા માંડયા” એ તેછડી વાત પણ “બધા તેમનામાં નહિ પરંતુ શાસનપક્ષમાં એટલે સુધારે માગે છે. સિવાય તે તે વાત “(સં. ૧૯૯થી જ મૂલમાર્ગથી ભૂલે પડેલે) તે ન વય, જે હજુ પણ શાસનપક્ષમાં જોડાઈ જવા રૂપે મૂલ માગે આવી જાય તે આ લેખક, તે વર્ગ સામે પણ તરત ઠંડે પડીને તેના પણ તે ગુણને તે ગાવા જ સજજ છે. એ પ્રકારે તે લેખકને જ બેધપ્રદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com