________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શોન
આકાશપાતાલ એક કરનારા માગ દ્યૂત નવીને પ્રતિના શાસનની દાઝ વિનાના પોતાના એક ઉત્થાપકપક્ષીય રાગ-દ્વેષ પોતાને કયાં લઈ જશે? ” એ પ્રકારે પોતાની જ ચિંતા કરી હાત તે વધુ હિતમાં હતી.
૮૪
(૨૯)–પોતાના વિવેકનું તેવું દન કરાવનારા તે લેખકે, તે પેરાને અંતે તેમજ પૃ૦૬૨ના બીજા પેરાને અતે મને જે ઘડપણમાં શાંતિ રાખી આત્માની શુદ્ધ આરાધનામાં લાગી જવાની તથા ‘હવે તે વૃદ્ધ જેવા થઇ ગયા-ઘણા બાંધેલા કર્મોને લીધે હાથે કમ્પ ‘વા'ની પણ અસર આવી ગઇ, એ જોઇને મને ભાવદયા આવે છે' એમ જણાવવા પૂર્વક આત્માનું સાધવાની વિનતિ કરેલ છે, તે ઉભય વિનતિ જો—“અમને છીએ તે સ્વ રૂપે ખુલ્લા પાડનાર આ લેખક શાંત થઈ જાય તે અમારા વર્ગ તરફથી દર વષેં જે-શાસ્ત્ર અને પરપરાલેાપક લખાણેાથી ભરેલી હજારોની સંખ્યામાં મૂકે। . પ્રસિદ્ધ થઈ રહેલ છે, તે બ્રૂકેાને શ્રીસદ્યેામાં વિના રોકટોકે શાસ્ત્ર અને પરંપરાનુસારી મનાવી શકાય ' એ પ્રકારના દુષ્ટ ઇરાદાપૂર્ણ ન હેાત અને ભાવદયાપૂર્ણ જ હાત તા તે લેખકે, તેવી ભાવદયાપૂર્ણ વિન`તિ, [ઘણા ઘરડા ખખ થઈને અનેકવાર બતાવેલી જવાની તૈયારી વાળી અવસ્થામાં ચાલુ વર્ષે પણ જેએએ, ચાતુર્માસમાં સિદ્ગિરિજીની યાત્રા નહિ કરવાની અવિચ્છિન્ન સુવિહિત આચરણાને મનસ્વીપણે જતીએની આચરણા કહીને લેાપવાનું કઠોર પાપ,-પાંસઠ વર્ષ પૂર્વે ૮ જૈનધમ પ્રકાશ • • માસિકમાં તે અંગે શ્રીસંઘના પ્રતિબંધ હાવાની પૂર્વ પન્યાસ શ્રી ગ`ભીરવિજયજીમ॰ તરફથી થએલી જાહેરાતને પણ
>
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com