________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
જણયા તે વાક્ પ્રહાર કરેલા છે, તે પ્રહારને પ્રથમ રજુ કરીને પછી જે-“આ વિદ્વાન મુનિશ્રી આગમપ્રભાકરજી સામે તેઓ જવાબ તે કાંઈ આપી શક્યા નથી. ઉલટાનું–તેઓશ્રીએ આમં. ત્રણ આપી સુરત બેલાવ્યા, સામૈયાં વગેરે સન્માન કર્યા એટલે આગમ પ્રભાકરશ્રીનું પ્રમાણપત્ર તેઓએ સહર્ષ વધાવી લીધેલું છે, એમ કહેવાને જરાય વધે નથી.” એમ લખ્યું છે તે લેખકે, એ બહાને “તે બંને પૂજ્ય વચ્ચે તથા પ્રકારનું ઘર્ષણ પણ આંતરિક કેવી ઐક્યતા ધરાવતું હતું? એ જાણવા સારૂ લખ્યું હેવા સંભવ છે. કારણ કે-[એ જ પૂજ્ય સાહિત્ય પ્રેમી મુનિરાજશ્રીએ, અનેક વર્ષોના પ્રયાસે પોતે સંપૂર્ણતયા શુદ્ધ કરીને ગત વર્ષે પ્રસિદ્ધ કરેલ “શ્રી નંદીસૂત્ર નામક આગમગ્રન્થ, પૂજ્ય આગોદ્ધારક આચાર્ય મટશ્રીને સમર્પણ કરેલ હોવાની સાથે તે ગ્રંથમાં તે પૂજ્ય આગમ દ્ધારક આ૦ મટશ્રીને તેઓશ્રીની સર્વાચાર્ય શ્રેષ્ઠતા ખ્યાપક-“ચાનcuriારા ગોગાविहिन्नूण०॥२॥ आयरियपुंगवाणं०॥३॥ करकमलकोसमझे०॥४॥ એ ચાર વિદ્વદુર્ભાગ્ય ચેલા કેને, તેને “જિનકા મન વચનકાયયોગ શ્રેષ્ઠ કૃતસાગરકી તરંગોમેં તૈરતા થા, જે શ્રેષ્ઠ જિનાગમકે પ્રકાશનમેં અપ્રમત્ત વેગસે પ્રવૃત્ત છે, એગ અલગ કે વિવેકમેં કુશલ થે, ગાંભીય ગુણકી ગરિમાસે અન્વિત થે, “ આગ
દ્વારક” કી શ્રેષ્ઠ પદવીસે વિભૂષિત સન્ત થે, ઔર દુષમકાલમે જિન્હોંને અપને આપમેં મહાનાદ’ શબ્દકે સત્યસિદ્ધ કિયા થા, ઐસે સાંપ્રતકાલ (વિ. સં. ૨૦૦૬)મેં દિવંગત આચાર્યશ્રેષ્ઠ શ્રી સાગરાનંદ (આનન્દસાગર) સૂરિજી કે પવિત્ર કરકમલ કોષમેં યહ ગ્રન્થ વિનયપૂર્વક સમર્પિત કરતા હું !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com