________________
७८
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન હાનિ દેખાઈ, તે કેમ પાલવે?” એ પ્રમાણે પ્રાયઃ તેને જન્મ પહેલાની વાત લખી નાખવા વડે તેની તે “તરણિ” બૂકનું લખાણ તેમના વડિલ પ્રેરિત હોવાનું તેમણે જ નકકી કરી આપ્યું ! તે તે શાસનદેવની જ કૃપા માનવી રહે, પરંતુ તેમના તે લખાણની મધ્યમાં તેમણે તે મુફ મેકલવાનું બંધ કરવામાં જે કારણ જણાવ્યું છે, તે કારણને તો લેખક જે સર્વજ્ઞ હોય તે જ સાચું માનવું રહે. સિવાય તે એ વાત, “પૂ. આગમ દ્વારકશ્રીની સૂચનાથી તે સમિતિએ, તેઓશ્રીને પણ એક ભૂલે સુધારેલું મુફ તેઓશ્રીને પણ જ્ઞાન વિકાસ વધારવાના શુભાશયથી કહ્યું હોય અને તેમાં તેઓશ્રીએ પોતાનું વિશિષ્ટ જાણપણું બતાવવા જેવા કેઈ ઈરાદે અભૂલેને પણ ભૂલે દેખાડવાનું ડહાપણ ડહેવું જણાયું હોય તે જ પૂ આગમ દ્વારકશ્રીએ તે પછીથી તેઓશ્રીને મુફ મેકલવાની તે સમિતિને ના જણાવી દીધી હોય એ રૂપે બનવી સંભવિત હાઈને લેખકે તેને કેવલ ઈથી જ અસંભવિત રીતે ચીતરી કાઢેલ માનવી રહે છે. પોતાની ભૂલે બીજાના હાથે શુદ્ધ થવામાં પૂ. આગમેદ્ધારકશ્રી, માનહાનિ દેખતા હતા તે તેઓશ્રી, શ્રી દાનસૂરિજીને પિલું મુફ જ ન મેકલાવતે.
નહાનિ
(૨૨)–પૃ૦ ૩૮ના પહેલા પિરાની ચેથી પંક્તિથી માંડીને પૃ. ૩«ા પહેલા પરા સુધીના લખાણમાં લેખકે જે-“આગમદ્વારકશ્રીએ છપાવેલ “ભવભાવના’ના બે ભાગમાં પૂસાહિત્ય પ્રેમી મુનિરાજશ્રીએ કુલ ૪ર૩૬ અશુદ્ધિઓ, એક સાથે રહી ગએલી કુલ ૧૨ ગાથાઓ અને છૂટું છૂટું સંસ્કૃત ગદ્ય-પદ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com