________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પદવીઓ તેઓને કયા સંઘે આપી તે જ કોઈને ખબર નથી, એમ પોતે જાણે છે અને આગમના જગપ્રસિદ્ધ અખંડ અભ્યાસીઅનેક આગમવાચનાદાતાશ્રીને તે (સં. ૧૯૮૯ના “આગમો દ્ધારક પુસ્તકના પૃ૦ ૩૬૯-૭૦ પરના લખાણ મુજબ) સુરત મુકામે સં. ૧૯૭૯માં પૂ. આ. શ્રી વિજયકમલસૂત્ર મકશ્રીના પવિત્ર હસ્તે થએલ તેઓશ્રીની આચાર્ય પદવીની સાથે જ તે “આગામેદ્ધારક પદવી શ્રી સુરત ચતુર્વિધ સંઘે આપેલ છે.” એ વાત પણ પોતે જાણે છે છતાં તેવું જુઠું લખે છે !
એ ઉપરાંત લેખકે, તે ૩૫ મા પૃષ્ટના ચોથા પિરામાં તે બૂકમાંની વાતને તેના લેખકે આગમ દ્વારકશ્રીને પુસ્તકે વેચનાર-મિથ્યાભિમાની વગેરે પણ ઘણું ઘણું લખ્યું છે” એ પ્રમાણે ગોઠવીને સ્વીકૃતિ આપેલ છે, તે બદલ તે હવે પછીની ચોપડીમાં લેખકે જ-“તેવા તેઓશ્રી તે હતા જ નહિ, પરંતુ અમે નવીનેમાં જ તેવા તો “હું અને મારા ગુર્નાદિ અનેક હોવાથી વાચકેએ તે બૂકના આનંદસાગરમુખચપેટિકા” નામને સ્થાને નૂતન વર્ગમુખચપેટિકા' નામ સ્થાપીને તે બંને વિશેષ સહિ. તની તે બૂકમાંની સઘળી જ આક્ષેપાત્મક બીનાઓ અમારે અંગે જ સમજવી” એમ લખી દેષમુક્ત થવું રહે છે.
(૨૦)–પૃ. ૩૬ના પહેલા પેરાગત લખાણને ખુલાસે ઉપર અપાઈ ગયે છે. બીજ પેરાથી પૃ. ૩૭ના પહેલા પેરાનાં લખાણ દ્વારા લેખકે-“(૧)-આગમ દ્વારકશ્રીનાં સંશોધને આધાર રાખી શકાય તેવાં નથી, (૨)–તેમણે છપાવેલ નંદીસૂત્રના આધારે નંદી
સૂત્ર શેધેલ નથી અને (૩)–પંડિત હરગોવનદાસે “પાઈઅસદShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com