________________
७४
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન લેખકે ઉભા થઈ શ્રી શ્રમણ સંઘ વચ્ચે બાપોકાર જણાવેલ કે“તેવું બેલવામાં તેઓ ખોટા છે. તેઓ પાસે તેમના મતને સાચે લેખાવે તે એક પણ શાસ્ત્રપાઠ નથી. આમ છતાં તેઓએ પિતાના મતની પુષ્ટિ કરનારા લખાણમાં જે જે શાસ્ત્રપાઠે ટાંકેલા જેવામાં આવે છે તે પાઠે, તેઓએ પૂર્વાપરના સંબંધદર્શક વચને કાપીને અર્ધા–પદ્ધ ટાંકેલા હોય છે અને તે તે અદ્ધ પાઠના પણ અર્થે તે તેઓએ લગભગ જુદા કરેલા હોય છે. છતાં તે બદલ તે તેઓએ કશો જ બચાવ નહિ કરેલ હોવાની બીના સાડીત્રણસો મુનિવરેને પ્રત્યક્ષ હેવાથી] લેખકે પૃ. ૩૩ના પરા ત્રીજા અને ચોથામાં જણાવેલી (ઝવેરી કેશવલાલભાઈને અપમાન સિવાયની) સમસ્ત વાત સદંતર અસત્ય છે. ઝવેરી કેશવલાલભાઈનું અપમાન પણ તે આચાર્યશ્રીએ શ્રી કીર્તિવિ દ્વારા કરાવેલી ઉશ્કેરણને લીધે સંમેલન વખાઈ જવા પામ્યાને અંગે રેષાન્વિત બનેલા એક મુનિના હાથે કાકતાલીયન્યાયે જ થઈ જવા પામેલ. તે લેખકે તે લખાણમાં તેવા કપોલકલ્પિતમતીએને મારે નામે શાસનપ્રેમી અને શાસ્ત્રાનુસારી તરીકે ઓળખાવવાની બાલચેષ્ટા કરેલ છે, તે તે તેની પ્રત્યક્ષ ખળતાનું સૂચક છે.
(૧૭)-પૃ. ૩૪ના પહેલા–બીજા પિરામાં લેખકને પૂ૦ આગામે દ્ધારક આ૦શ્રી અંગે જૈન પત્રે સને ૧૯૩૩માં જે રીતે ઓળખાવેલ છે, તે હવે યથાર્થ અને મીઠું લાગ્યું છે, તે જોતાં માનવું જ રહે કે–તે અરસામાં તે પત્રમાં પૂ. આ. શ્રી દાનસૂરિજી મ., શ્રી રામ(ચંદ્ર)વિ. મ. વગેરે માટે તે કાનમાંથી કીડા ખરે તેવું કે જે ઘણું ઘણું અને ઘણી વાર પણ લખાયું
છે તે સઘળુંયે લખાણ પણ લેખકને હવે અત્યંત યથાર્થ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com