________________
૭૨
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
અનુસરી રહેલ છે તે લેખક, આમ “આચરણ માટે શાસ્ત્રવચન હેય તે તે આચરણું બળવાન્ એમ તેમના વડિલેની વચ્ચે પણ બેફામ ઉસૂત્ર વદી શકે છે ! ત્યારે તે આ. શ્રી પ્રેમસુરિજીએ તેને છેવટ પર્યાય છે તે કરે જ ઘટે. શાસ્ત્રવચન એ ઉત્સર્ગ માર્ગ છે, અને તથા પ્રકારના દેશકાલ આદિ કારણે જ્યારે શાસ્ત્રવચન નિદર્શિત ઉત્સર્ગમાર્ગ મુજબ મુક્તિમાર્ગ વહન ન થઈ શકતું હોય ત્યારે (આગમ આદિ પાંચ વ્યવહારમાંથી આજે મુખ્ય ગણાતા “છત” વ્યવહાર મુજબ) અશઠ ગીતાર્થોના વચને મુક્તિમાર્ગ વહન થાય તે આચરણા=અપવાદ માર્ગ છે. એ અપવાદ માર્ગ, એ પ્રકારે શાસ્ત્રવચનથી જે કાર્ય હેતું થતું એ કાર્ય કરવા સમર્થ હેવાથી જ શાસ્ત્રવચન કરતાં બળવાન ગણાય છે. તેવી તે સર્વતંત્ર સ્વતંત્ર ગણતી આચરણને તેવી નિજમતિ કલ્પના વડે અપલપનાર તે લેખક, દીક્ષાથી પતિત લેખકની તુલ્ય પણ કેમ ન ગણાય?
(૧૫)-પૃ. ૩૩ના બીજા પેરામાં તેવાતે લેખકે “ પૂર્વ ના મારા સર્વ પૂર્વાચાર્યો માન્ય–સત્ય અર્થને તત્ત્વતરંગિણી આદિને એઠે આભિનિવેશિકપણે જ અસત્ય કહી નાખેલ છે. પર્વ ક્ષય-વૃદ્ધિ વખતે ક્ષીણ કે વૃદ્ધતિથિની આરાધના પૂર્વ કે ઉત્તર દિવસમાં એક સરખી રીતે લેવાને અર્થ તે સં. ૧૯૯૩થી તે નવા વગે ઉપજાવી કાઢેલ છે. શ્રી તત્ત્વતરંગિણીમાં તો “પર્વલય–વૃદ્ધિ વખતે પૂર્વની કે ઉત્તરની તિથિને પર્વતિથિ કરવી.” એમ જ અર્થ કહેલ છે. તેમાં નવા વર્ગના કપેલા તે “ આરાધના” તથા “દિવસ શબ્દની ગંધ પણ નથી. જુએ–શ્રી “તત્વતરગિણ” ગાથા ચેથીને પૂર્વાદ્ધક અને તેની ટીકા, તથા ગાથા ૧૭ને ઉત્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com