________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન અંદર જવું હજી પણ ક૯પે” એમ જણાવનારા વ્યવસ્થા સૂચક) “અંતરાવિ સે કમ્પઈ” એ શાસ્ત્ર વચનને સંવત્સરીના ફેરફાર વાળી આચરણાના આધાર તરીકે ટાંકી બતાવેલ છે તે,
એક વચન ઝાલીને છોડે બીજા લૌકિકનીતિ” વચન મુજબ પણ ખુલ્લું મિથ્યાભિનિવેશ સૂચક છે. આવું વદવામાં–મહેપાધ્યાય શ્રીમદ્ યશેવિટમના “સૂત્ર ભર્યું પણ અન્યથા, જુદું જ બહુગુણ જાણ; સંવિજ્ઞવિબુધે આચર્યું, કાંઈ દીજે હે કાલાદિ પ્રમાણ એ વચનેને તે તે લેખકે ખુલે અપલાપ જ કરેલ છે! હજુ કાંટાનેય ઉદ્ધાર શક્ય; પરંતુ આવાને ઉદ્ધાર શું થાય?
તે લેખક, પણ જે આચરી રહેલ છે તે “કડે રે બાંધ-તરપણી તેમજ ઘડામાં દેરાને ગાળી નાખચેલપટ્ટાના છેડા કમરે ખેસવા-ગોચરીની ઝેળીને બે ગાંઠ દેવી એ વગેરે આચરણને સિદ્ધ કરતાં શાસ્ત્રવચને તેમણે કયાંય જોયાં–જાયાં હોય તે તે બતાવે. અને જે તે આચરણાઓને સિદ્ધ કરતા શાસ્ત્રવચને તે લેખક મેળવીને ન બતાવી શકે તેમ હોય તે તે પૂર્વાચાર્યો આચરિત “છત” આચારરૂપ આચરણાઓને તે લેખક આચરવી બંધ કરે તો જ તેની તે ઘરગત્યુ આચરણની વ્યાખ્યા અંગે તે ભાઈ બંધ સાચા ઠરે. લેખક જે સત્ય માર્ગની સાચી શ્રદ્ધા ધરાવતા ન હોય તે–અને તેને અંગે જ તેઓ જે તેવા ગેળા ગબડાવતા હોય તે તે કાંઈ કહેવું રહેતું નથી.
વર્તમાનમાં પ્રથમ ઉત્તરાધ્યયનના અને પછી આચારાંગના ગદ્વહનની પ્રવર્તતી આચરણું બદલ પણ કઈ શાસ્ત્રવચન નહિ હોવા છતાં જે લેખક એ આચરણાને જ બળવાન માનીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com