________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન જુદાં લખાણે પોતે લખે તેને તેમણે માફીપત્ર લખવાને નહિ અને જેએ તદ્દન નિરાળા છે તેમની પાસે માફીપત્ર લખાવવું છે. અને તે પણ દૂરના ગૃહસ્થને ઓર્ડર કરીને ! આ જ બતાવી આપે છે કે-ચોર કોટવાળને દંડે” એ નીતિનું અનુસરણ તેઓ જ કરી રહેલા છે.” એ મુજબ લખાણ કરેલ છે, તે સંપૂર્ણ દાંભિક છે. કારણ કે-“શ્રી પ્રેમસૂરિજીએ અમદાવાદથી તે મોતીલાલભાઈ મારફત ગચ્છાધિપતિ પૂ આ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મ.શ્રીને પાલીતાણાથી અમદાવાદ પોતાને માર્ગદર્શન આપવા માટે બોલાવેલા હતા અને તે જ પ્રસંગે બહાર પડેલી એ લેખકની “પ્રવજ્યાગાદિવિધિ સંગ્રહ” બૂક ગત પ્રસ્તાવનાના અસદું લખાણ બદલ ખરાબ નહિં લગાડવાનું શ્રી પ્રેમસૂરિજીએ, પૂ. ધર્મસાગરજી ગણિને પાલીતાણે લાલભાઈ પરીખ સાથે કહેવરાવેલું; (લેખક, આ૦ શ્રી પ્રેમસૂરને આ બાબત તદ્દન નિરાળા કહે છે તે કેટલું સત્ય છે? તે અત્ર વાચકેએ ખાસ વિચારવું.) આ સ્થિતિમાં તે માર્ગદર્શન અંગે પત્ર વ્યવહાર શ્રી મોતીલાલભાઈએ, પ્રેમસૂરિજીની પ્રેરણાથી પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મ. સાથે રાખેલ હતું અને તેથી જ પૂ આ શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મ.શ્રીએ તે દૂરના મેતીલાલભાઈને લખેલા તે પત્રમાં તે તે પ્રમાણે (અન્યથા અમારા પૂ. ગચ્છાધિપતિશ્રી અમદાવાદ જઈ તેમને મળી શકશે નહિ” એમ જણાવવા) જણાવ્યું હતું અને તે વ્યાજબી જ હતું, એમ તે લેખક પણ તે વખતે પાલીતાણે જ હેઈને જાણે જ છે, છતાં તેણે તેવું ઉલટું લખેલ છે તે તેની યોગ્યતાનું સૂચક છે!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com