________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન આગમવાચનામાં તેના દાદાગુરુ ખોટો અર્થ કરતા ત્યારે તેમના સંસારી ભાઈ મુનિ મણુવિજયજી સુધારવાનું કહેતા છતાં તેઓ સુધારતા નહિ” ૪૪ ૪ ‘વિર્ભાગીયપણું સૂચવે છે, પણ બીજાનું નહિ, તે તેઓ સમજી રાખે.” એ પ્રમાણે વાત લખી છે તે જે તથાસ્વરૂપે જ હોય તે તેમણે તે વાત, “પ્રસ્તાવના તિમિરભાસ્કરના લખાણના માગેલ ખુલાસાઓ આપવાની ફરજ નહિ બજાવનાર “શ્રી પ્રેમસૂરિજી મ., તે ફરજ બજાવવા તૈયાર છે? એમ તેઓશ્રીના નામથી અને સહીથી શ્રી ધર્મગુપ્તવિ૦ના પાંચ કારણને પણ ખુલાસો જણાવવા પૂર્વક લેખકે તેઓશ્રીના હાથે જાહેર કરાવવી. અન્યથા આભિનિવેશિક મિથ્યાત્વ અને વિભંગીયપણું એમનું જ નહિ, પરંતુ એ આખાયે વર્ગનું છે એમ તેઓની વિપરીત વાતે અને પ્રવૃત્તિઓ પરથી હું જ નથી કહેતે, બધા વિદ્વાને કહે છે, તેમ તે છે જ. તેવા તે વર્ગને “આપ” અને “ઉદ્યોતને સુધારે સમજવા અહિં દીક્ષા લેવી રહે છે.
(૧૦)-તે લેખકે, તે બૂકના પૃ૦ ર૯ના પેરા બીજામાં જેશ્રી હંસસાગરજી તેમની ચેપડીના પૃ૦ ૧૫માંના લખે છે કેઆ પ્રયાસ કરતાં પહેલાં પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજે માલેગાંવ ખેતીચંદ વીરચંદને બે પત્રથી જણાવેલ કે–આ. શ્રી પ્રેમસૂરિજી મને માફી પત્ર અથવા દિલગીરી પત્ર મોકલે.” આ સંબંધમાં હું પૂછું છું કે-શું આ૦ શ્રી દેવેન્દ્રસાગરજીને જેનસમાજ કે-શ્રી જૈનસંઘ તરફથી સરમુખત્યારીપણું મળ્યું છે કે–તેઓ માલેગાંવ (મવીને) તેવું જણાવે? આ નાદીરશાહી હુકમ મેતિલાલ ઉપર છોડવાનું કાંઈ કારણ? કલેશત્પાદક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com