________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
७३ રાદ્ધક અને તેની ટીકાઃ તે વર્ગો જેનું લખાણ માન્ય કરેલ છે તે પૂનાના–નામના ગૂમાવેલ–વે પણ તેનાં લખાણમાં ક્ષેત્રે પૂર્વાને અર્થ તે-અષ્ટમીના ક્ષયે સાતમને ફેક કરીને સાતમનાં સ્થાને અષ્ટમી કરવી.” એમ જ કરેલ છે; પરંતુ આ નવીની જેમ “ક્ષીણપર્વની આરાધના પૂર્વ દિવસમાં કરવી એવો અર્થ તે કરેલ જ નથી. તિથિ વગર આરાધના કોની? અને પર્વારાધકને દિવસની શું કિંમત ? આ હિસાબે પ્રભુશાસનમાં–લૌકિક પંચાંગમાંની પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ વખતે તેને આરાધનામાં એક અને ઉદયાત તરીકે સંસ્કાર આપવારૂપે એકને બદલે બીજી તિથિઓની ક્ષય-વૃદ્ધિ શાસનની આદિથી મનાતી આવેલ છે, અને તે મુજબ આરાધનાના પંચાંગમાં ફેરફાર કરાય છે. આ વાતને લેખકે દિલથી જ અસત્ય કહેલ હોય તે સં. ૧૯૯૨ સુધી તે એજ પ્રમાણે કરનાર અને વર્તનાર તેમના દરેક જ વિદ્યમાન વડિલેને તેમણે જે આપવું એગ્ય ઠરે તે પ્રાયશ્ચિત્ત લેવાની ફરજ પાડવી જોઈએ, અને “તેમ કર્યું છે એમ જાહેર કરવું જોઈએ. અને તે પછી તેવા અસત્યાચરણના પિતે શિષ્ય થવા પામ્યા તેનું પોત પણ આવતું પ્રાયશ્ચિત્ત જાહેર રીતે લઈને શુદ્ધ થવું જોઈએ. અથવા તે હવે સમર્થ વિદ્વાન તરીકે સ્વીકારેલા પૂ. આગમપ્રભાકરજીના શિષ્ય બની શેષ જીવનને આરાધક ભાવમાં સ્થાપવું જોઈએ.
(૧૬)-[ સં૦ ૨૦૧૪ના અમદાવાદ મુનિ સંમેલનમાં–આચરણ તે કઈને કઈ પ્રકારે મતભેદેવાળી હેઈને મારે મત શાસ્ત્ર પ્રમાણે સાચે છે” એ ભાવનું પ્રાયઃ ૯ કે ૧૦ દિવસ સુધી વારંવાર બધે રાખનાર આ૦ શ્રી રામચંદ્રસૂરિજીને ઉદેશીને આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com