________________
૭૫
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન અમૃત જેવું મીઠું લાગી રહ્યું હોય. આ ઉપરથી લેખકનું ગુણ ઠાણું પણ નક્કી થઈ શકે છે.
(૧૮)તે પૃષ્ઠના ત્રીજા પેરામાં લેખકે, મારી બૂકમાંની (કૌંસ સિવાયની) જણાવેલી મારી વાત વિદ્યમાન સમસ્ત શાસનપ્રેમીઓને સ્વીકાર્ય હેવાની બળતરામાં સને ૧૯૩૩ની “આનંદસાગર મુખ ચપેટિકા” નામની પ્રતિસ્પધી એવા અન્ય ગચ્છીય વ્યક્તિની ચોપડીને આગલ કરીને પૃ. ૩૫ ઉપર (તે વખતે તે ચેપડીના લેખકે જેને જેને જે તે બહાને આગમ દ્ધારક લેખાવવાની પ્રશ્નાર્થરૂપે ચેષ્ટા કરેલ છે) તે લખાણને ૩૪ વર્ષ બાદ નવામતિના આ ચેલકાએ પણ ઉતારારૂપે સ્વીકૃતિ આપી! એ જતાં લેખકને પૂ. આગાદ્વારક આચાર્ય મઠ શ્રીને બદલે હવે તે તેવા જ તે દરેક સાચા આગમેદ્ધારક ભાસ્યા હોય તે તેમણે હવે અગી આચાર્યશ્રીના હાથે આચાર્ય બનેલ પુરુષના ગુરુગામ વિણ વેલાનું શરણ તજીને છેવટે તેવા આગામે દ્ધારકમાંના પણ કેઈ એક આગમ દ્ધારકનું શરણ લેવું સલાહભર્યું છે. કારણ કે–એ વેલા કરતાં તે તેઓ એ દરજજે સારા ગણાય.
(૧૯)-પૃ. ૩૫ ના ત્રીજા પેરામાં લેખકે, તે બૂકમાંના. સ્વીકારેલ-આનંદસાગરજીને કયા સંઘે આગામે દ્ધારક પદવી આપી તે કોઈને ખબર નથી, કે પછી તેમણે પોતે જ લઈ લીધી છે?” એ પ્રશ્ન, લેખકનું પ્રગટ આભિનિવેશિક મિથ્યાત્વ સૂચવે છે. કારણ કે–“લેખકના વડિલેની “સદ્ધર્મસંરક્ષક, આગમરહસ્ય વેદી, સિદ્ધાંત મહેદધિ, વ્યાખ્યાન વાચસ્પતિ, આગમપ્રજ્ઞ વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
સલાહભયા પણ કોઈ ને ચરણ તને