________________
१७
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન અપશબ્દ મેં તેને કહ્યા છે, એમ દેખાડવા સારૂ) તે બૂકના પૃ. ૨૫ના બીજા પરાથી પૃ. ૨૮ ના બીજા પિરાની પંક્તિ ૪ સુધીમાં “તે વગેરે અપશબ્દોને શબ્દકેષ મારે માટે તથા મારા પૂજ્યવર્ગ માટે ઠાલવ્યે છે.” એમ અસત્ય પ્રલપીને તે તે પરકથિત અને પર વ્યપદેશકથિત અપશબ્દને તેણે યદ્વાઢા પ્રકારે જે મારામાં ઘટાવવાની ઉન્મત્તવત્ ચેષ્ટા કરેલ છે, તે લેખકમાં શુદ્ધ બુદ્ધિને અભાવ સૂચવે છે. સિવાય શાસનપ્રાણ સુજ્ઞજને તે સમજે જ છે કે-“પિતાના મત ખાતર આખું પ્રભુશાસન ડળીને છેવટ પૂનાના વિદ્યાદિ દ્વારા પણ શ્રી જિનેક્ત આરાધના માર્ગનું ત્રીસ ત્રીસ વર્ષથી નિકંદન કાઢવા મથનાર એ ઉત્થાપક ટોળીનાં તે તે દુર્ગતિપ્રદ કાર્યો અંગેના પ્રપંચે-કાવત્રાં –ભેદીપત્રો તથા ગેબી ચીઠ્ઠીઓ વગેરે પકડી પાડવાને પ્રભુશાસનના કેટવાળને તે અધિકાર હોય જ છે; પરંતુ તેવા પાખંડીઓનાં પાખંડી લખાણોની સામે કેઈન વતી લખાણ વગેરે કરવાને તે વિશેષે અધિકાર હોય છે.” એ વસ્તુ સમજ્યા વિના શાસનસેવકનાં તેવાં લખાણને તેઓ પોતાનાં વડિલે સામે થુંક ઉડાડવારૂપે લેખાવે તે, તે તે વડિલેના તેવા ભયંકર અપરાધોને પંપાળવાની બાલીશતા ગણાય.
(૯)-પૃ. ૨૮ના બીજા પિરાની એ ચાર પંક્તિ પછી પૃ. ર૯ના પહેલા પેરા સુધીમાં લેખકે જે-તેમના દાદાગુરુએ સૂર્યવિમાનના જીને “આપને બદલે “ઉદ્યોત' નામકર્મનું પ્રતિપાદન કર્યું અને સુકેશલની માતા મરીને જે વાઘણ થઈ છે તેને શિયાણી થઈ હોવાનું જણાવેલ હોવાથી તેમનું જ્ઞાન કૂપમંડુક લખવાને બદલે તેઓ જે બીજાનું તેવું લખે છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com