________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન નેમેં જવાન હ શકતા હૈ?' એ લખાણ મુજબ બળજબરીથી વતભ્રષ્ટ લેખાવેલ જણાતા હોવાથી શ્રેષમૂલક બનાવટી ગણાય અને તેને અંગે તે શ્રેષ્ઠ વિદ્વાન અને સત્યપ્રિય મુનિએ જણવેલી ૨૦૦ મનુષ્યની સાચી હાજરીને “શ્રેષાંધપણે લખેલી” કહી દેવી તે લેખકની વ્યક્તિષપૂર્ણ બાલિશતા ગણાય.
(૪)–લેખકે, મને તેના પુરુષના આ બધા ગુણ ગાવાને બદલે અંતરની કાલિમાને ઠાલવવાના નિંદ્ય પ્રયત્ન કરનાર તરીકે લેખાવેલ છે, તેને તે હાલ તુરત તત્વાતવના ભાન વિનાના વાતૂલજનના પ્રલાપ તરીકે લેખીને તે બદલ એ લેખકની હાલ તુરત તે દયાપૂર્ણ દષ્ટિએ ઉપેક્ષા કરવી ઉચિત ધારેલ છે. છતાં લેખકના જે કઈ જવાબદાર વડિલ ઈચ્છશે તો તેને વડિલ પુરુ
ના આથી તે કેઈગુણું ગાઈ બતાવવા બાકી રહેતા ગુણગાનનું તેમને પેટપૂર પાન કરાવીને એ લેખકની જ નહિ, પરંતુ તેના નાના-મોટા સૌ નિજમતિઓની ઉમેદને આ લેખક, આવા જ પ્રશસ્ય પ્રયત્ન વડે સુખેથી પૂર્ણ કરવા ભાવના ધરાવે છે. એમાં તે ભાવિ શાસનસંઘને પારાવાર લાભ પણ છે
(૭)-તે બૂકના પૃ. ૨૪ પેરા ની પંક્તિ ૪થી પૃ. ૨૫ના પહેલા પેરા સુધીમાં તે લેખકે જે-આને બદલે ખરૂં તે તેમણે એ જ જણાવવાની તસ્દી લેવાની જરૂર હતી કે-૪૪૪૪ તથા તેમના ગુરુ શ્રી ઝવેરસાગરજીનું નામ તેઓ ક્યાંય લેતા નથી એનું શું કારણ છે, એ જ ખરૂં જણાવવું હતું ને?' એમ લખેલ છે, તેનો ખુલાસો તે લેખકને જ નહિ, પરંતુ તે સમસ્ત વિષવેલાને પણ તેમને વડદાદાગુરુ પૂ આ શ્રી વિજયાનંદ
૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com