________________
નવામતિના વિવેક દશનનું પ્રદર્શન દાદાગુરુને એ પ્રકારે પિતાના પાલક વડિલેથી વિરુદ્ધ જઈને પણ યશ ગાવા તેવું ખોટું લખ્યું છે.
(૬)-તેઓશ્રીનું પાલીતાણું ચાતુર્માસ અને સૂરિપદ ૧૯૪૫ માં થવાનું લખેલ છે તે પણ બેઠું છે. તેઓશ્રીનું પાલીતાણા ચાતુર્માસ સંવત્ ૧૯૪૨માં અને સૂરિપદ ૧૯૪૩માં થયેલ છે. તેઓને શ્રાવકે એ “સૂરિ'નામ આપ્યું તે વખતે લેખકે ૩૫૦૦૦ મનુષ્ય હાજર હોવાની લખેલી વાત પણ તેઓશ્રીની બેટી રીતે મહત્તા દેખાડવા અંગેની બેટી વાતને છેટી માનવા છતાં સાચી મનાવવા લખેલ છે. આ જોતાં તે લેખક મુખ્યત્વે અસત્યના ઉપાસક હેવાનું જણાય છે. તે “સૂરિ'નામ પ્રદાન અવસરે તે હાજર પણ હતા તે તેઓશ્રીના સમર્થ વિદ્વાન શિષ્ય મુનિશ્રી શાંતિવિજયજીએ ચચચંદ્રોદયમાં કહેલી ૨૦૦ માણસની ઉપસ્થિતિ જ ઘટિત છે. અને તે માનવાના કારણે નીચે મુજબ છે.
૧-મુનિ (આ૦)વલ્લભવિજયજીએ લખીને તથા સં. ૧૯પર માં અમદાવાદ “વિજયપ્રવર્તક પ્રેસમાં શ્રાવક અમરચંદ પી. પરમાર તથા ભગુ ફત્તેચંદ કારભારી હસ્તક છપાવીને પ્રગટ કરેલ “શ્રી વિજયાનંદસૂરિચરિત્ર” નામની નાજુક બૂકના પૃ. ૩૫ ઉપર લખેલ છે કે-“સં. ૧૯૪૪(૪૩)ના કારતક વદ ૫ ના દિવસે પાલીતાણામાં શેઠ નરશી કેશવજીની ધર્મશાલામાં સુમારે ૫ હજાર માણસની વચ્ચે શ્રાવકસંઘે મળીને પંડિત શ્રી આત્મારામજીનું ‘શ્રી મદ્વિજયાનંદસૂરિએ નામ સ્થાપન કર્યું? [અત્ર વાચકેએ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com