________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન હકીકતે ધ્યાનમાં લેવાની છે કે-“આ સૂરિનામ સ્થાપન, કેઈ કે કેત્રી પ્રસિદ્ધ કરવાદિની જાહેરાત કર્યા વિના અનોપચંદભાઈ ગેકલભાઈ આદિ શ્રાવકની ખાનગી ગુફતેગે અને સલાહોના સારરૂપે થએલ હેઈને મુખ્યત્વે અનુરાગી શ્રાવકની જ હાજરીમાં થયેલ. સાધુસમુદાયમાં શ્રાવકેનું તે સ્વછંદી અને સાહસિક લેખ ચેલું પગલું, ગચ્છની મર્યાદા તેમજ સામાચારીનું લેપક હેવાથી તે કાર્ય સામે “ભાવનગર સ્થિત વડિલ પૂછે વૃદ્ધિચંદ્રજી મહારાજ, અન્યત્ર સ્થિત ગચ્છાધિરાજ પૂ૦ મૂલચંદજી ગણિ, ગીતાર્થ પુંગવ પૂ. મુનિરાજશ્રી ઝવેરસાગરજી મ., પૂ. મણિવિ. દાદા, પૂ. પં. શ્રી દયાવિમલજીમ, ડેલાવાળા પૂ. પં. શ્રી રત્નવિજયજી મ., પૂ. પં. શ્રી ચતુરવિરામ, લવારની પિળવાળા પૂ.પં. શ્રી પ્રતાપવિજયજીમ” વગેરે પ્રભુશાસનના મૂળમાર્ગ સ્થિત પૂ. ખડતલ મુનિરાજોને સખત વિરોધ હેવાદિ કારણે તે પ્રસંગે ગુજરાત-કાઠીઆવાડાદિ પ્રદેશના યાત્રિક મનુષ્ય તે પૂર્ણિમાની યાત્રા કરી કાટ વ૦ ૧–રના દિવસે જ પાલીતાણેથી ચાલ્યા ગએલ હોવાથી પ્રાયઃ કેઈક જ માણસે હાજરી આપેલ, તેમજ તે વખતે નરશી કેશવજીની ધર્મશાળામાં બાર વ્રત ઉચ્ચ રાવવા તથા વડેદરાના એક યુવાનને દીક્ષા આપવા બંધાવેલ મંડપ પણ તે દીક્ષામાં ઉઠેલ દરબારી વાંધાના કારણે ઉપયોગમાં લઈ શકાએલ નહિ, અને તે ધર્મશાળાને હેલ પણ આજના એટલે વિશાળ નહોતે, એ સ્થિતિમાં તે સૂરિનામ સ્થાપન પ્રસંગે હાલમાં માણસ કેટલું સમાય?”]
૨-શ્રી જનધર્મપ્રકાશ” (ભાવનગર) પુસ્તક બીજું, માર્ગશિર્ષ શુદ ૧૫ સં. ૧૯૪૩ અંક – પૃ૦ ૧૪૪ ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com