________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન વર્તમાનચર્ચા એ શીર્ષકળે છપાએલ-કાર્તિક શુદિ ૧૫ ઉપર શત્રુંજયતીર્થે યાત્રા કરવાને સુમારે વીશ હજાર મનુષ્ય (તેઓ વદ પાંચમ સુધીમાં તે બધા જ ચાલ્યા ગયા હોય) એકત્ર થયું હતું. ગુજરાત–પંજાબ-મારવાડ-બંગાળ વગેરે ઘણું દેશના મનુષ્ય હતા” (કે-જેઓને ભાવનગરસ્થિત શ્રી વૃદ્ધિચંદ્રજીમ આદિને જાણ નહિં થવા દેવાની બુદ્ધિએ તે નામ સ્થાપવાનો વિચાર જ કેઈએ જણાવેલ નહિ.) ૪૪૪“કારિક વદિ ને દિવસે ન્યાયનિધિ મુનિરાજ શ્રી આત્મારામને સૂરિપદ આપવા એક મોટી સભા મળી હતી? (એટલે કે–પૂનમના યાત્રિકે ગયા બાદ તે કાર્ય માટે જ ત્યાં ખાસ રેકાએલ પૂ. આત્મારામજીમશ્રીના અનુરાગીજનેની તે નરશી કેશવજીની ધર્મશાળાના હેલમાં એકઠી થયેલ સભાએ જ તેઓશ્રીને સૂરિપદ આપેલ.)
૩-સં. ૧૯૫૦માં છપાએલ “ચર્ચાચંદ્રોદય ભાગ ત્રીજાના પિજ ૩૦-૩૧માં લખેલ છે કે-“સં. ૧૯૪૩મેં આત્મારામજીને પાલિતાણેમેં ચોમાસા કિયા, ઔર કાર્તિક શુકલ પૂનામકો શત્રુ
જ્યતીથકી યાત્રાને (લીએ) અનેક શ્રાવક આતે હી હૈ. ઉનમેં સે દે ચાર શહેરકે રહનેવાલને (જે આત્મારામજીકે રાગી થે.) આત્મારામજીસે કહા, હમ આપક આચાર્યપદવી દેના ચાહતે હૈ. આત્મારામજીને ન માલુમ કયા ! લાભ જાનકર ઇસ બાતકો સ્વીકાર કરલિયા, ઔર મનમેં ફૂલ ગયે. ઈતનાભી નહિં કહાકિ– હમારે બડે ગુરુભાઈ-ગણિજી શ્રી મૂલચંદજી મહારાજ તથા શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનેં ઇસ બાતમેં સલાહ ઔર આજ્ઞા લેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com