________________
૫૭.
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ભાસ્કર નામની બૂકમાં સાધાર તેમજ આમૂલચૂલ પ્રામાણિક નિરસન કરેલ હોવાનું તે લેખક જાણે છે, છતાં તેમણે તે નિરસનને એ રીતે મારીમચડીને ઓળેલ છે, તે મારી એ બૂક વાંચીને લેખકના અંતરમાં–તે વર્ગના ખુલ્લાં પડી જવા પામેલ જૂઠાણું એને અંગે–પ્રગટેલ રેષાનલનું પ્રતીક છે. તે પછીની એ લેખકની “એની સામે જે જુવાબ આપ હોત તે ૪૪૪ એ બતાવી આપે છે કે–ઝગડાપ્રિય કોણ છે?” એ વાત તો મારી “પ્રસ્તાવનાતિમિર ભાસ્કર” બૂકમાં મુખ્યત્વે મેં તે નવા વર્ગના હયાત અને બીનહયાત અસત્ય પ્રરૂપકોને ઉદ્દેશીને જણાવેલી હકીકતરૂપ વાતને તે વર્ગના વડિલ આ. શ્રી પ્રેમસૂરિજીને બદલે (તેઓના બચાવ રૂપે) લેખકે જવાબ આપવા પ્રયત્ન કરેલ હોવાથી તે લેખકના તે ન્યાયે એ લેખકને જ ઝગડાપ્રિય લેખાવનારી છે.
(૪)-પૃ૧૬ના બીજા પિરામાં લેખકે કરેલા–“શ્રી હંસસાગરજીએ કાઢેલી ચોપડીનું નામ ૪૪ ૪ તેથી જ આનું નામ મેં પ્રસ્તાવના તિમિરતરણિ રાખ્યું છે.” એ લખાણમાં તે લેખકે ઘટાવેલે ન્યાય તે તે લેખક જે પૂ. વિજયાનંદસૂરિજીમ કૃત
અજ્ઞાનતિમિરભાસ્કર' નામના પુસ્તકના તે નામને ઘટાડે તે તેણે તે નામમાં પ્રથમ શબ્દ “અજ્ઞાનમાં લઈને તેણે તે
અજ્ઞાનતિમિરભાસ્કરને જ “અજ્ઞાન' તરીકે લેખાવ પડે તેમ હોવાથી તે ન્યાય બેહુદે ઠરતે હાઈને–લેખકની જડબુદ્ધિના માપકરૂપ છે. વાસ્તવિક રીતે તે તે લેખકે પોતાની તે બૂકને મારી જ બૂકનું નામ આપેલ હેઈને તેની યોગવિધિની પ્રસ્તાવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com