________________
નવામતિને વિવેક દર્શનનું પ્રદર્શન
૫૫ બીજા પરાની-“મને શંકા હતી કે-આ લખાણ સત્ય હશે કે કેમ? પરંતુ શ્રી હંસસાગરજીની કવાયી અને તેવી તેફાની પ્રકૃતિ કાયમ રહેલી જોતાં શંકાને સ્થાન રહેતું નથી.” એ ત્રણ પંક્તિપ્રમાણ લખાણ રજુ કરેલ છે તે, તે પત્રિકામાંના (પણ સુધારેલા) ઉતારા રૂપે રજુ કરીને તે કહેવાતી “દીવાળી અંકની પત્રિકા'ની આજે ૧૬ વર્ષે-તે પત્રિકાને લખનાર-છપાવનાર અને પ્રચારનાર તે વગ જ છે” એમ કબૂલાતદર્શક
સ્વીકૃતિ રૂપે છે ! આ વાત શાસનપક્ષને જેમ ઓછા આનંદને વિષય નથી તેમ તે કહેવાતી પત્રિકામાં પ્રભુશાસનના સાધુ આદિ ચારેય વિદ્યમાન અંગેને (કેળી-વાઘરી કે ઢેડ–ભંગી પણ કેઈને ન આપે તેવી) ભૂંડામાં ભૂંડી અને તે પણ ઢગલાબંધ ગાળેથી મિથ્યાત્વીપણે ભાંડનાર પણ તે વિષવેલે જ હતે, એમ એમના જ એ અક્કલશુન્ય અને તુંડમિજાજી સાધ્વાભાસ શિષ્યના હાથે સાબિત થઈ જવા પામેલ હેવાથી તે આખાયે વેલાને આપણા લેકોત્તર સમાજમાં આજીવિકાથે પણ આજીવન કાજળશા મુખે જ ફરવું પડશે, તે ઓછા દુઃખને વિષય નથી.
તે વિષવેલાએ, તે કહેવાતા “દિવાળી અંક'નાં ગંદાતિગંદા લખાણમાંના તે ઉતારાની પૂર્વે એ નિત્યાનંદવિના હાથે
તે અંકની એક પત્રિકા” એમ લખાવીને તે તે બીચારા મુનિ ધર્મના અજ્ઞાનમુનિને વિદ્વાનની દષ્ટિએ ખરેખર મૂર્ખ શિરોમણિ પણ ઠરાવેલ છે! કારણ કે-“તે જે દીવાળીને અંક હોય તે તે અંક કેઈ પેપરને હવે જોઈએ; પરંતુ તેવું તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com