________________
પ૬ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન અંકમાં જણાવેલ નથી. એટલે કે–તે કઈ પેપરને અંક નથી તેમજ (કેઈ પણ પેપરના અંકની જેમ) અંકને કઈ પત્રિકા હતી નહિ હોવાથી તે અંકને અપાએલું “દીવાળી અંકની પત્રિકાએ નામ પણ ન હોઈ શકે, એ પણ એ અજ્ઞાનીને સમજ નથી, એમ સમજુજને સહજ સમજ ધરાવતા હોય છે.”
તે વગે આને મળતી એક બોગસ પત્રિકા, તેમણે પી. એલ. વિદ્ય જોડે સં. ૧૯માં કરેલ ગરબડની સાબિતી આપ નાર તાર અને ચિઠ્ઠીઓને આ લેખકે, તે વર્ષના આસોમાસના શાસન સુધાકર પત્રમાં પ્રસિદ્ધ કરેલ, ત્યારે પણ રોષે ભરાઈને છપાવેલ અને ગુપ્તપણે સર્વત્ર પ્રચારેલી હતી, જેને તલાજા શ્રીસંઘે ૧૬ આગેવાનોની સહીઓ સાથે જડબાતોડ કરેલ વિરોધ અનેક પેપરમાં પણ મેકલી આપતાં તે વર્ગ ડઘાઈ જવા પામેલ. (જૂઓ “શાસનસુધાકર વર્ષ ૩ ને તા. ૨૦-૧૧-૪૩ને વધારે.) એવી તે તે વગે, “સાગરપલ પત્રિકા-સત્યપ્રકાશ પત્રિકા” વગેરે અનેક બેગસ પત્રિકાઓ, શ્રી સંઘમાં પ્રચારેલ છે! “પિતાને પિતે સર્વત્ર શાસનપ્રેમી, શાસ્ત્રાનુસારી અને સુવિહિત કહેવડાવનાર તે વર્ગનું શાસન–શાસ્ત્ર અને સુવિહિતપણું આ છે” એમ તે વગે ૧૬ વર્ષે સ્વીકારેલ તે “દિવાળી અંક'ના ભયંકર દાખલાથી તે શ્રીસંઘે હવે નિશ્ચયે સમજી રાખે.
(૩)-તે બૂકના પૃ. ૧૫ના પરા ત્રીજાથી પેજ ૧૬ના પહેલા પિરાની ત્રીજી પંક્તિ સુધીની પ્રવજ્યાગાદિવિધિસંગ્રહની XXX મારી પ્રસ્તાવનામાં એને યથોચિત પ્રતીકાર કર્યો હતે.” પર્યરતની વાતનું તે મારી ગતવર્ષની “પ્રસ્તાવના તિમિરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com