________________
૫૪
નવામતિના વિવેક દર્શીનનું પ્રદર્શોન
વાળી ધમ શાળા સ્થિત) અમેાને ગંધ આવતાં આ લેખકે અમ શૈલીના એક પ્રસિદ્ધ શ્રાવક મારફત તે પત્રિકાની એક નકલ તે સાધ્વાભાસની પાસેથી મોંગાવેલ. બદલામાં તે એજન્ટ સુનિ(?)એ • પાંચ રૂપીઆ કિ`મત છે’ એમ જણાવવાથી તે વાઘાધારી એજન્ટને તે શ્રાવકે પાંચ રૂપીયા આપીને પણ એ પત્રિકા અમાને પહેાંચતી કરેલ, તે જ એ ગંદા-ગાલ દાજીએએ નીપ જાવેલ એ ગઢી પત્રિકા છે–જેમાંના એક વાહિયાત લખાણને તે વગે, તેની તે ‘તરણ’માં નિત્ય ફૂડ આળપ્રિયાન વિના
હાથે ઉતારા અપાએલ છે!
"
[આ નીચે જણાવાશે તે ખીજા નબરની વાતમાં તે કહેવાતા મુનિ નિત્યાનંદવિ૦માં તે કહેવાતા · દીવાલી અ’ક' ને તે અંકની પત્રિકા ’કહેવામાંય બીજું મહાવ્રત રહે છે ! એવા તે અખાધસૂલ, એવા તે વ્રત અને મુનિવેષ ધારી અને તેવા હાવાને લીધે જ નિજના ભાવિ હિતાહિતના પણ ભાન વિનાના તે દૃષ્ટિરાગી ભાઈબંધે, ( નવાતિથિમત અંગે રચેલા સર્વ પુસ્તકાના લખાણમાં સ`દિશતશઃ જૂઠા ઠરેલા) મિથ્યાડખરી આગઢપ્રજ્ઞ કુગુરુના સીતમને ભૂલી જઇને તથા તે કહેવાતી પત્રિકામાંની-ઢગલાબ ધ ગાળાગાળીથી ભરેલી અનેક વાતામાંની– પણ મારા અંગેની એક જ અસદ્ આક્ષેપક વાતને પકડીને–]
""
(૨)-તે ‘પ્રસ્તાવનાતિમિરતરણિ' સંજ્ઞક બૂકના પૃ૦૧૪ના બીજા પેરામાં જે એક લેખકે સં ૨૦૦૭માં લખેલ દીવાળી અંકની એક પત્રિકા મારા વાંચવામાં આવી, તેમાં તેમને (હુ'સસાને) પૂર્વ પરિચય X X X X”થી માંડીને પૃ૦ ૧૫ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com