________________
પર
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
હતી કે “તે બદનક્ષી કેસ અંગેની આ લેખકની ચાલુ જુબાની. માંથી ફાવતી પંક્તિઓ પકડીને ચાલુ કેસે તે વર્ગના વાદી લક્ષ્મીચંદ હીરજીએ કોર્ટને “કેટની મેં (હંસસાગરે) બદનક્ષી કરી છે એમ જણાવીને મારા પર (કેસમાંથી) કેસ ઉભો કરેલ તે કેસ, વચ્ચે જ ચાલી જતાં કેટે વાદીના તે કેસને ખર્ચ સહિત કાઢી નાખીને તે વાદી લક્ષ્મીચંદ હીરજીપર મારે બજાવવાની રૂ. ૧૫૦૦)ની ડીગ્રી કરેલ; પરંતુ તેવી ડીગ્રી બજાવવાને મુનિધર્મ ના કહેતો હોવાથી મેં તે ડીગ્રી જતી કરેલ” એ સત્યવાતને અત્ર તેના નામધારી મુનિ નિત્યાનંદવિ દ્વારા હવે રજુ કરાવાએલ તે પંદરવર્ષ પહેલાંની ગલીચતર પત્રિકામાં તે વખતે નવા વગે જ તેવું અસત્ય રૂપક આપેલ, એમ હવે તેની એ
તરણિ” બૂકમાં તે વગે, મુનિ નિત્યાનંદવિત્ર હસ્તક તે પત્રિકાના પણ કરેલ સ્વીકારથી નકકી થાય છે. વાંચકે ઓળખી રાખે તે વર્ગની એ રોડ ગેલ્ડ સુવિહિતતાને.
[ સં. ૨૦૦૬માં શ્રી પ્રેમસૂરિ, રામચંદ્રસૂરિ આદિ ૯૦ ઠાણ અને અમે પણ પાલીતાણા જ હતા, ત્યારે તે શ્રી રામચંદ્રસૂરિજી, નવા તિથિમત બદલ કશું જ બોલી શકેલ નહિ, પરંતુ ત્યાંથી સં૦ ૨૦૦૭માં વિહાર કરી શાસનપક્ષના ભયરહિતના અમદાવાદ મુકામે પહોંચી જઈ ત્યાં જાહેર સભાઓ પણ જીને તેઓએ પ્રાચીન પ્રણાલિકાનું છડેચોક ખંડન કરવા લાગી જવા પૂર્વક પિતાના મતનું બહુ બહુ પ્રકારે મંડન કરવા માંડેલ! આ બીન જાણીને આ લેખકે પાલીતાણાથી તેઓશ્રીને “ત્યાં રોકા
એલ છું, એમ જણાવે એટલે ચર્ચા માટે હું ત્યાં આવું છું” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com