________________
૫૧
-
-
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પડેલ, તેમાં પણ સૌથી મહાન ફટકે તે– શ્રી અમદાવાદ હઠીભાઈની વાડીના દેરાસરજીમાં સ્વ. શ્રી સિદ્ધિસૂના સ્વર્ગવાસ નિમિત્તે શ્રી પ્રેમસૂરિજીની નિશ્રામાં ઉજવવાને ગેઠવાએલ ૧૦૮ છેડનું તથા સેંકડો પ્રાચીન કીંમતી પ્રત–પુસ્તક તેમજ સાધુ અંગેના હજારની કિંમતના ઉપકરણે વગેરેનું આખુયે ભવ્યતર ઉજમણું ઉજવાયા વિના જ અચાનક ચેમેરથી એકી સાથે ભભૂકી ઉઠેલી ભયંકર આગથી જોતજોતામાં પ્રાયઃ અર્ધા જ કલાકમાં આમૂલચૂલ સળગી જવા પામીને સાવ ભસ્મીભૂત બની જવા પામેલ!” તે પડેલ! અને તેથી તે તેઓ ગામે ગામના શ્રી સંઘમાં ખુબ જ અપશુકનીયાળ લેખાએલ ! એ પ્રકારે નિજમતિને જિનમતિ લેખાવવાનાં તે વર્ગને આ ભવે પણ તેવાં અનેક કટુફળ ભેગવવા પડેલ છે તે પરભવનાં ફળનું તે લેખું જ શું? તેવા તે વગે તાજેતરમાં “વિવેકદર્શન' રૂપે પ્રસિદ્ધ
કરેલ-પ્રસ્તાવના તિમિર તરણિ”નું નિરસન.
(૧)–ઉપરોક્ત ૨૦ હકીકતમાંની ૧લ્મી કલમની હકીક્ત, તે વગે, તાજેતરની “પ્રસ્તાવનાતિમિરતરણિ” બૂકના [ પૃ. ૩૦ના પહેલા પરાની–“આટલી બાબતે તે દીવા જેવી સિદ્ધ થઈ ચૂકી છે કે—” એ અંતિમ પંક્તિથી માંડીને પૃ. ૩૧ની-કેટે અપાવેલ ખર્ચ મૂકી દે પડેલ” વગેરે. (જુએ તા. ૨૦-૭-૪૯ મુંબઈથી પ્રગટ થએલી પત્રિકા.” એ અંતિમ પંક્તિઓ પર્ય. તના] કરાવેલા સમસ્ત લખાણને વાચકેએ જુઠમિશ્રિત, જુઠી તેમજ ઉપજાવી કાઢેલ વાત તરીકે ઓળખી લેવા જણાવાય છે કે-“ખર્ચ મૂકી દેવું પડેલ” એ અંગે સત્ય હકીકત એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com