________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૫૩ એમ ચેલેંજ આપતાં તેને જવાબ આપ્યા વિના જ તેઓએ અમદાવાદથી તરત જ ખસી જવામાં ડહાપણ માનેલ! તેથી નિરુપાય બનેલ આ લેખકને એક તેમના તિથિમતનું નિરસન કરનારી તેમજ બીજી સંદેશ પત્રમાં છપાએલાં તેમનાં વ્યાખ્યાનમાંની ઉસૂત્ર પ્રરૂપણુઓનું ઉદ્ઘાટન કરનારી, એમ “નવામતનું સચોટ અને સરલ નિરસન” તથા “જૈનાચાર્યનાં ઉત્સની હારમાળા” એ નામની બે સાધાર અને સચોટ બૂક તાબડતબ પ્રસિદ્ધ કરવી પડેલ. તે વાંચીને તે આખો વર્ગ, નિત્તર બની જવાની પીડાથી બહુ ઉશ્કેરાએલ.]
એ પત્રિકા શું છે? પરિણમે-નિજમતિને જિનમતિ લેખાવવામાં રસિક એવા તે વર્ગો, અનંતાનુબંધીના ગણાય તેવા ક્રોધે ચઢીને એક દિવાલી અંક-સિદ્ધચકનો વધારે” એ બેગસ શીર્ષકવાળું એક ફાર્મ પ્રમાણ ગલીચતર લખાણ પતિતના હાથે લખાવી તથા “હિરાચંદ ગોરધનદાસ”ને બેગસ નામે (જાણવા મુજબ) અમદાવાદ છપાવીને તેમ જ તેને મથાળે તેની કિંમત રૂા. ૫ છપાવીને શ્રી સંઘમાં અનેક ગામે પિતાના શિષ્ય એજન્ટ દ્વારા ઘટતા સ્થાએ અને ઘટતી વ્યક્તિઓને હાથે હાથ પણ પહોંચાડેલ. તે વર્ગમાંના કેટલાકને તે આબાદ ઘટતી ઢગલાબંધ ગાળોથી ભરેલ તે ગલીચતર પત્રિકાને એક જ, તે વર્ષે પાલીતાણા વીરબાઈ પાઠશાળાના મેડા પર સ્થિત શ્રી જબૂજીના એક શિષ્ય એજન્ટ ચિદાનંદવિ ઉપર પણ આવેલ તે એજન્ટ એ ગલીચ પત્રિકાને પ્રચારી રહેલ હોવાની (ગેઘાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com